દીકરી - 1 RUTVI SHIROYA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દીકરી - 1

આજે દીકરી આસમાન સુધી પોચિ ગઈ છે પણ હજી પણ અમુક સમાજ અને પરિવારમા દીકરી નું મહત્વ ઓછું છે.

હું પુછું શા માટે આવું કેમ ?
સુ તમને માં નથી જોઇતી,બહેન નથી જોઈતી,પત્ની નથી જોઇતી,એક ફ્રેડ તરીકે નથી જોઇતી...
બધા ને જોઈએ છે ફક્ત દીકરી નથી જોઈતી શા માટે...
વિચારો કે રાજા દશરથને એક દીકરી હોત તો રામ ને વનવાશ ન મળિયો હોત અને રાવણને એક દીકરી હોત તો સીતા માતા નું હરણ ના કરિયું હોત...

દીકરી એ એક ગિફ્ટ હોય છે નસીબદાર દીકરી નથી એના પિતા છે કે તેની ત્યાં એક દીકરી છે.

આ સ્ટોરીમા હું નામ બદલાવી નાખું છું કેમ કે કોઈ પણ છોકરીના જીવનના અમુક પ્રોબલેમ દુનિયા સામે આવે તો સારું ન લાગે એટલે જગ્યા નામ બદલું છું તેના બદલ માફી પણ માગું છું...


આજ હું એક દીકરી જેને પોતાના જીવનમા હજારો પ્રોબલેમ નો સામનો કરી ને દુનિયા સામે પોતાનું નામ બનાવેલ એવી એક દીકરી એટલે સારિકા. જે એક માધ્યમ વર્ગના કુટુંબમા જન્મ લીધો તેના મમ્મી અને પિતા તેનાથી ખુશ ન હતા કેમ કે તેની ત્યાં એક દીકરી નો જન્મ થ્યો.. સુ એક દીકરી નો અધિકાર નથી જન્મ લેવો ? તેના પિતા તો રડવા લાગીયા સુ મારે ઘરે એક દીકરીનો જન્મ થાય શકે મને દીકરો જોઈએ છે..કેમ આવું થ્યું... દીકરીનુ મોઠું જોવા પણ એક વાર ન આવેલ.. દીકરી એક વર્ષ ની થાય ધીરે ધીરે 2 વર્ષ એ 5 વર્ષ ની થાય છે અને એક ભાઈ નો જન્મ થાય છે હવે જેના જિવન કપરી પરિસ્થિતી ની શરૂઆત થાય છે. સારિકા ના મમ્મી સારિકા ને જાતે આપી દે તું કર આ બધું એના ભાઈ ને પોતાના ખોળામા બેસાડી ને જમાડે બધું ભાઈ માટે આવે સારિકા માટે કઈ નહીં એને નાનપણ થી એવું થાય ગ્યું દીકરી માટે કોઈ જગ્યા નથી. સારિકા અંદર થી એકલી થાય ગઈ નાનું બાળક ને સૌથી વધારે માતા નાં પ્રેમ ની જરૂર હોય પણ સારિકા એ ન મળી શક્યો. નાનપણ માં જ્ જયારે એ 2 ધોરણ માં હતી તો એના મોટા પાપા ના છોકરાએ રૅપ કરેલ.. આ નાના બાલ ને સુ ખબર પડે
મારા જોડે આવું થાય અને કહે તો પણ એ કોને કહે એકલી માસૂમ બાળ... એના માં બાપ ને તો બસ એનો દીકરો જ બધું હતું સારિકા જીવે કે મરી જાય કઈ ફર્ક ના પડતો...


આવી ઘણી દીકરી છે જે કોઈ ને કહી નથી શકતી એ આપણી બહેન મિત્ર કે પત્ની નાં સ્વરૂપમા હોય શકે છે તો આપણે એનો સાથ આપવો પડશે. દીકરી નો જ બધું જગ્યા કે વાંક આવેલ દીકરી મોડી આવે તો સત્તર પ્રશ્ન કરે દીકરો મોડો આવે તો એક પણ નહીં... દીકરી ને રાતે બહાર નહીં જવાનું દીકરા ને જવાનું આ બધા ક્યાં દેશના કાનૂન છે
દીકરી ફોન માં વાત કરે તો કોણ છે કામ થી કામ રાખ દીકરો વાત કરે તો કઈ નહીં

આપણી માનસિકતા બદલો દીકરા ને સમજાવવો દીકરી ને નહીં

સાવ નાની ઉંમરમા એને મરી જવાનું વિચારિયુ...
પણ એ એમાં પણ સફળ ના થાય..હવે એનો ભાઈ જયારે જયારે એને મળે તો ખરાબ ટચ કરે જે સારિકા ને જરા પણ ના ગમતું રડી લે પેહલે થી એકલી કહે કોને પહલે થી જ દીકરા નું ઘરમા ચાલતું... બિચારિ એ દુનિયા માં બહુ બંધુ જાતે સહન કરેલ..
સારિકા પહલે થી જ ભણવામા હોસિયાર હતી આંખ માં ઘણા બધા સ્વ્પ્ન હતા...

સારિકા આવું ધોરણ 7 સુધી સહન કરેલ પછી એને ખબર પાડવા લાગી તો એના ભાઈ જયારે રૅપ કરવાની કોશિશ કરે તો એ કયારેક એને મારી લેતી ગમે એમ કરી ને ત્યાં છુટ્વા ની કોશિશ કરતી.. પણ એના થી 3 4 વર્ષ મોટો હોવાથી એ બચી ન શકતી..લોહી નીકળે તો પણ ભાઈ સમજે નહીં ચિસો પાડતી રડતી કોઈ તો મદદ કરો મારી... પણ આ દીકરી ને કોઈ પણ મદદ ના કરતું...છેલ્લે એ પથ્થર બની ગઈ કઈ થાય કઈ બોલે જ નહીં પરિવાર માં એક સદસ્ય એ એમ નહીં પુછેલ બેટા સુ થ્યું.. આંખ ની નિચે રડી રડી ને કાળા ડાઘા પડી ગ્યા.. સાવ અશક્ત અને હારેલી સારિકા ને હજી બાકી રહી ગ્યું કે એના સામે રહતા અંકલ એ ખરાબ ટચ કરેલ દુનિયા થી હારી ગયેલ ને પોતાના પરિવાર થી તો બીક લગેતી હતી હવે આખી દુનિયા થી લાગવા મળી..

બીજા ભાગ માં આપણે આગલ ની સ્ટોરી જોઈશું
Thank you

અમારો રિવ્યુ આપવાનું ભૂલતા નહીં કઈ ભૂલ જણાય તો મને
Insta id : my_wisdom_words_
અને મત્રુભારતી માં msg કરી ને કહી શકો છો.
Written by Rutvi Shiroya...