સત્યના પ્રયોગો - સંપૂર્ણ આત્મકથા Mahatma Gandhi દ્વારા બાયોગ્રાફી માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો બાયોગ્રાફી પુસ્તકો સત્યના પ્રયોગો - સંપૂર્ણ આત્મકથા Satyana Prayogo (Aatmkatha) book and story is written by Mahatma Gandhi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Satyana Prayogo (Aatmkatha) is also popular in Biography in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. સત્યના પ્રયોગો - સંપૂર્ણ આત્મકથા Mahatma Gandhi દ્વારા ગુજરાતી બાયોગ્રાફી (167) 8.2k 30.2k રાષ્ટ્રના પિતા એવા મહાત્મા ગાંધીના વિચારો આપણી પેઢી સુધી નહી પરંતુ વર્ષો વર્ષ સુધી કાયમ રહે, જીવંત રહે તે હેતુથી તેમણે લેખેલી આત્મકથા અલબત્ત સત્યના પ્રયોગોમાં તેમના બાળપણથી લઈને ૧૯૨૦ સુધીની એમની જિંદગીને પ્રયોગો સ્વરૂપે વર્ણવી લીધી છે. નવજીવન ...વધુ વાંચોમંદિર, અમદાવાદ દ્વારા સૌ પ્રથમ ૧૯૨૭માં આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતું. તેમણે પોતાની જાતને થોડી નીચી ઉતારતા એમ પણ જણાવ્યું હતુ કે જો વાંચનારને થોડા પણ અભિમાનનો ભાસ થાય તો હું સમજીશ કે મારી શોધમાં કોઇક ખામી છે. કુલ 5 ભાગમાં 177 પ્રકરણમાં લખેલી આ આત્મકથા રાષ્ટ્રપિતાના મનોમંથન, માન્યતાઓ અને હકીકતને તમારી સમક્ષ મુકે છે. ‘સત્યના પ્રયોગો’ નામ આપવા પાછળનો હેતુ સમજાવતા ગાંધીજીએ કહ્યું હતું કે ‘જો મારે કેવળ સિદ્ધાંતોનું એટલે તત્ત્વોનું જ વર્ણન કરવાનું હોય તો આ આત્મકથા લખુ જ નહી પરંતુ મારે તો તેની પર રચાયેલા કાર્યોનો ઇતિહાસ આપવાનો છે અને તેથી આ પ્રયત્નોનું મે ‘સત્યના પ્રયોગો’ એવુ નામ આપ્યુ છે.’ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો સત્યના પ્રયોગો - સંપૂર્ણ આત્મકથા બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ