ભાગ ૯ માં દેવાંગ બગીચામાંથી ઘેર જવા નીકળે છે, જ્યાં તેને જાનવીનો ઝાંઝર મળ્યો છે, જે તેને તેના પ્રેમની યાદ અપાવે છે. obwohl તે કારથી જવા માટે તૈયાર છે, આજે તે ચાલીને જવાની પસંદ કરે છે. રસ્તામાં, તે જનાવા અને અનમોલના પળો યાદ કરે છે, જે તેને ખૂબ દુખી બનાવે છે. જ્યારે તેઓ ઘેર પહોંચે છે, દેવાંગ જમ્યા વિના જ સુવા જાય છે, પરંતુ તેની આંખોમાં જાનવી અને એન્જલના ચહેરા અને સમગ્ર ભૂતકાળની યાદો ઊભી થાય છે, જે તેણે સાંભળેલા ગીતોથી વધુ દુઃખી કરે છે. જાનવી પણ અનમોલ સાથે હોવા છતાં, દેવાંગની યાદો સાથે સંઘર્ષ કર રહી છે. રેસ્ટોરેન્ટમાં ડીનર બાદ જ્યારે તેઓ ઘેર જવા નીકળે છે, ત્યારે જાનવીના ચહેરા પર ઉદાસી છે, જેને અનમોલ સરળતાથી ઓળખી જાય છે. તે જ આંસુ લાવતી ગીતોને સાંભળીને, અનમોલને લાગે છે કે આ જ ગીત તેમની યાદોને વધુ ઉંડા બનાવે છે. જ્યારે એન્જલ 'ચુમ્મા' શબ્દ પૂછે છે, ત્યારે જાનવી તરત જ મ્યુઝીક બંધ કરે છે, જે દર્શાવે છે કે જે તેઓ અનુભવે છે તે તેમની લાગણીઓની ઊંડી સંવેદનાઓ છે. અમુક સંબંધો હોય છે... - 9 Dharmishtha parekh દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 65 1.8k Downloads 5k Views Writen by Dharmishtha parekh Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આગળ ભાગ ૮ માં આપે જોયું કે,દેવાંગ માળીની વાતનો જવાબ આપ્યા વિના જ બગીચેથી ઘેર જવા નીકળે છે. બે ત્રણ ડગલા ચાલતા તેમની નજર નીચે જમીન પર પડેલ જાનવીના ઝાંઝર પર પડે છે. અનમોલ એ ઝાંઝરને જાનવીના સ્નેહની નીસાની સમજી પોતાના ખિસ્સામાં મુકે છે. તેમની પાસે કાર હોવા છતાં આજે તે ચાલીને ઘેર જઈ રહ્યો હતો. રસ્તામાં તેમને જાનવીના તમામ વાક્યો ફરી ફરીને યાદ આવી રહ્યા હતા. રસ્તા પર ચાલી રહેલ દરેક કપલમાં તેમને અનમોલ અને જાનવી જ દેખાઈ રહ્યા હતા. ક્યાંક રસ્તા પર વરસતા વરસાદમાં ગરમા ગરમ પકોળા ખાઈ રહેલ નિહાળે છે તો ક્યાંક મકાઈનો શેકેલ ડોડો ખાઈ રહેલ નિહાળે છે. પોતાનું ઘર ગાર્ડનથી સાવ નજીક હોવા છતાં આજે તેમને ખુબ દુર લાગી રહ્યું હતું. દેવાંગ કાયમ રાત્રે ઘેર મોડો જ આવતો. ક્યારેક મોડે સુધી ફૂટપટ પરની બેંચ પર બેસી રહેતો તો ક્યારેક ઓફિસે જ સુઈ જતો માટે તેમની પત્ની કાવ્ય દરવાજો અંદરથી લોક કરી સુઈ જતી. દેવાંગ હમેશા પોતાના ખિસ્સામાં પોતાના ઘરની એક ચાવી અચૂક રાખતો માટે ડોરબેલ માર્યા વિના ચાવીથી દરવાજો ખોલી અંદર આવી જતો અને ભૂખ હોય તો ડાયનીંગ ટેબલ પર ઢાંકીને રાખેલ ભોજન ખાઈને સુઈ જતો. આજે વર્ષો બાદ તેમને પોતાનો ભૂતકાળ વર્તમાનમાં દેખાઈ રહ્યો હોવાથી દેવાંગ જમ્યા વિના જ બેડરૂમમાં સુવા જતો રહે છે. થોડીવાર બાદ તેમને ખ્યાલ આવે છે કે પોતાના કપડા ખુબ ભીના છે. માટે કપડા ચેન્જ કરી બેડ પર લાંબો થાય છે. સતત બે કલાક સુધી બેડ પર પડખા ફેરવે છે પણ તેમને ઊંઘ આવતી નથી. દેવાંગનું શરીર થાકને કારણે આરામ ઇચ્છી રહ્યું હતું પણ મનમાં ઉઠેલ વિચારોના તુફાને તેમની ઊંઘ છીનવી લીધી હતી. તેમની આંખ સમક્ષ વારેવારે જાનવી, અનમોલ અને એન્જલનો ખુશીથી ખીલેલ ચહેરો આવી જતો હતો. તે વિચારોના તુફાન માંથી બહાર નીકળવા બાલ્કનીમાં આવી પોતાના મોબાઈલમાં ઈયરફોન જોડી એફ એમ સાંભળવા લાગે છે. મોટા ભાગે રાત્રીના ૧૨ વાગ્યા પછી એફ એમ પર જુના ગીતો જ સાંભળવા મળે છે. Novels અમુક સંબંધો ? હોય છે ભગવાન શ્રીકૃષ્ણની પત્ની રૂક્ષ્મણી હતી આમ છતાં આપણે સૌવ કૃષ્ણરાધા અને કૃષ્ણમીરાંના સંબંધમાં રહેલ પ્રેમને પવિત્ર માનીએ છીએ. કારણ કે એમના સંબંધમાં નિર્મળ... More Likes This ચંદ્રવંશી - પ્રકરણ 3 દ્વારા yuvrajsinh Jadav અચાનક સપનાનું આગમન - ભાગ 1 દ્વારા Vrunda Jani મારું દિલ નેહડામાં - 1 દ્વારા RUTVI SHIROYA અતૂટ બંધન - 1 દ્વારા Thobhani pooja આઈ લાઇનર - 2 દ્વારા vinay mistry અનુભવ - પાર્ટ 1 દ્વારા Aloka Patel સ્વપ્નિલ - ભાગ 1 દ્વારા Rupal Jadav બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા