વાર્તામાં, લેખક અશ્વિન મજીઠિયા, મુખ્ય પાત્રના વિચારો અને લાગણીઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પાત્ર જીવનની અસત્યતા અને સમયની અવધિ પર વિચાર કરે છે, જ્યારે તે તન્વીની સગાઈનો સામનો કરે છે. તન્વીના લગ્નના બીજા દિવસે, પાત્રને ઓફિસમાં કામમાં વ્યસ્ત રહેવું પડે છે, જ્યારે તે તન્વી વિશેના તેના લાગણીઓ અને પેરેન્ટ્સની અપેક્ષાઓ વચ્ચે ધ્રૂજતું રહે છે. તન્વી સાથેના સંબંધમાં, પાત્ર પહેલાથી જ પ્રેમમાં છે, પરંતુ પોતાની લાગણીઓને છુપાવી રાખે છે. તે તેના માતાપિતાની સંસ્કૃતિ વિશે વિચારે છે અને તેના સંતાનોની ભવિષ્યની મુશ્કેલીઓના વિષયમાં ચિંતિત છે. પાત્રને realizes થાય છે કે તે પોતાની લાગણીઓ દર્શાવવા માટે હંમેશા ડરે છે, અને જ્યારે તે તન્વીને ખોયે છે, ત્યારે તેને આ બાબતનું જડબેસલાક અફસોસ થાય છે. આ પ્રકારની સાંસ્કૃતિક અને વ્યક્તિગત દ્રષ્ટિકોણથી, વાર્તા માનવ સંબંધો, પ્રેમ અને સામાજિક દબાણોના પ્રશ્નોને અનાવિષ્ટ કરે છે. ધક ધક ગર્લ - ભાગ ૮ Ashwin Majithia દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 82 2.4k Downloads 6.7k Views Writen by Ashwin Majithia Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન બહુ વિચિત્ર હોય છે માનવીનું મન અને તેની માન્યતા. મારી મમ્મી..તેની રોજીંદી વાતચીતની ભાષામાં અડધોઅડધ શબ્દો મરાઠી ઘુસી આવ્યા છે, તેની તેને પોતાને પણ ખબર નથી, આમ છતાંય, તેને એવું લાગે કે છોકરાની પત્ની જો મરાઠી આવશે, તો તેની સાથે કામ પાર પડતા રોજેરોજ તકલીફ પડશે. તેનું કલ્ચર અમારાથી ઘણું જુદું હશે. ભવિષ્યમાં મારા સંતાનોને મૂંઝવણ થશે કે, ઘરમાં મરાઠીમાં બોલવું કે ગુજરાતી. મરાઠી સંસ્કારો લેવા કે ગુજરાતી, તેની તે બિચારાઓને કાયમની તકલીફ રહેવાની. સંસ્કારો સારા કે ખરાબ હોય તે તો હું સમજી શકતો હતો, પણ સંસ્કારો મરાઠી યે હોય અને ગુજરાતી પણ હોય, તે મને વિચિત્ર લાગતું. મારા સંતાનોની માતા જો નોન-ગુજરાતી હશે, તો મોટા થઈને તેઓ પણ નોન-ગુજરાતીને જ કદાચ જીવનસાથી તરીકે પસંદ કરશે, તેવી ફિકર મારી મારી મમ્મીને તેઓના જન્મ પહેલાથી જ લાગી રહેલી છે. દિવસ-રાત્રી બસ આ જ જાતનું ટોચન કરી કરીને તેણે પપ્પાનું પણ બ્રેઈન-વોશ કર્યું હશે કદાચ, કારણ તેઓ પણ..ભલે થોડું સોફ્ટલી..પણ આવું જ બધું બોલે. તેઓ બંનેની સામે હું એકલો પડી જતો. મારું દિલ તેમનાં બંનેના માટે જ હતું, પણ મારી લાગણીઓ તેમનાં આવા રંગે રંગાવાની સાફ ના પાડતી. તન્વી સાથે એફેર ચાલુ રહ્યો તે હાફ-હાર્ટેડ હતો, તેનું કારણ આ જ. પણ હવે જયારે હું તેને ખોઈ ચુક્યો હતો, ત્યારે મારું હોલ-હાર્ટ તે બાબતમાં અફસોસ કરી રહ્યું હતું. Novels ધક ધક ગર્લ ગજબની સુંદરતાનું વરદાન પામેલી એક અફલાતૂન યુવતી, કે જેની નશીલી, છતાંય નિર્દોષ આંખોમાં કોઈક એવું ચુંબકીય-તત્વ હોય, જેને કારણે જોનારની નજર ત્યાંથી ખસવાનુ... More Likes This અજનબી હમસફર - 1 દ્વારા janhvi પ્રેમ ની મૌસમ - 1 દ્વારા janhvi આંખોની ભાષા: એક અનોખી પ્રેમકથા - 1 દ્વારા R B Chavda સોલમેટસ - 8 દ્વારા Priyanka પ્રેમ અને મિત્રતા - ભાગ 1 દ્વારા Dhaval Joshi આકર્ષણ બન્યુ જીવનસાથી - 1 દ્વારા ચિરાગ રાણપરીયા NICE TO MEET YOU - 1 દ્વારા Jaypandya Pandyajay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા