આ વાર્તા "અભિશાપ"માં એક યુવતી, શ્રુતિ, જે નર્સ છે, તેના જીવનની દુખદાયક ઘટના વર્ણવવામાં આવી છે. એક રાત્રે, જ્યારે તે ઘરે આવે છે, ત્યારે તેની માતા શારદાબેન તેને પૂછે છે કે તે કેમ મોડા આવી છે. શ્રુતિ, જે પોતાના મનમાં પીડા અને ગુસ્સો ધરાવે છે, સીધા તેના રૂમમાં જઈને દરવાજો બંધ કરે છે. શારદાબેન, શ્રુતિની અસ્વસ્થતા જોઈને ચિંતા કરે છે અને તેને ખુલ્લા દિલથી વાત કરવા માટે કહે છે. શ્રુતિ પછી એક બાર વર્ષની છોકરી સાથે થયેલા બળાત્કારના કિસ્સા વિશે વાત કરે છે, જેની પીડા અને દુઃખને સાંભળીને શ્રુતિને પુરુષ જાતી વિશે રોષ આવે છે. આ વાર્તા સ્ત્રીઓના દુઃખ અને સમાજની બેરહમીને દર્શાવે છે, અને શ્રુતિના અનુભવ દ્વારા સ્ત્રી હોવાની મુશ્કેલીને પ્રસ્તુત કરે છે. Abhishaap (Part -1) Virajgiri Gosai દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 113 2.4k Downloads 5.4k Views Writen by Virajgiri Gosai Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આપણા દરેકના જીવનમાં કોઈને કોઈ તો એવો દિવસ આવે જ છે જ્યાંથી આપણું જીવન બદલાઈ જાય છે અથવા તો આપણો જીવન પ્રત્યે નો અભીપ્રાય બદલાઈ જાય છે. અભિશાપ એ ખાનગી હોસ્પીટલમાં નોકરી કરતી એક નર્સના એવા જ એક દિવસની વાર્તા છે. શ્રુતિ નામની આ નર્સ આમ તો તેના વ્યવસાયમાં જેમ હોવું જોઈએ તેમ જ પ્રેક્ટીકલ બનીને રહે છે પરંતુ એક રાત્રે તે હોસ્પીટલમાં એવા કેસ સાથે સંકળાય છે જેનાથી તે હચમચી જાય છે. તે ઘરે આવીને તેની માં શારદાબેન સમક્ષ આ સમગ્ર ઘટનાની વ્યથા ઠાલવે છે પરંતુ શારદાબેન ચુપચાપ તેણીની વાતો સાંભળે છે કેમ કે તેઓ પણ ભૂતકાળમાં આવી જ એક ઘટનાનો ભોગ બની ચુક્યા હતા. આખરે કેમ શારદા શ્રુતિના કોઈ જ પ્રશ્નનો જવાબ ના આપી શક્યા શું થયું હતું ભૂતકાળ માં શારદા સાથે આપનું સ્વાગત છે અભિશાપ શ્રેણીની વાર્તાના પ્રથમ ભાગ એટલે કે અભિશાપ ભાગ 1 માં... આપના અભિપ્રાય જરૂર જણાવશો... વિરાજગીરી ગોસાઈ ઈ મેઈલ : virajgosai@gmail.com WhatsApp: 9228595290 Novels અભિશાપ આપણા દરેકના જીવનમાં કોઈને કોઈ તો એવો દિવસ આવે જ છે જ્યાંથી આપણું જીવન બદલાઈ જાય છે અથવા તો આપણો જીવન પ્રત્યે નો અભીપ્રાય બદલાઈ જાય છે. અભિશાપ એ ખાનગ... More Likes This માળિયા પરનો ભાર દ્વારા Tr. Mrs. Snehal Jani સિંગલ મધર - ભાગ 1 દ્વારા Kaushik Dave જીવન એ કોઈ પરીકથા નથી - 1 દ્વારા Kaushik Dave શ્યામ રંગ....લગ્ન ભંગ....1 દ્વારા Heena Hariyani હાલ કાના મને દ્વારીકા બતાવ - 1 દ્વારા Siddharth Maniyar આકાશી વીજળી સામે સુરક્ષા દ્વારા Jagruti Vakil પ્રોફેસર યશપાલ સ્મરણઅંજલિ દ્વારા Jagruti Vakil બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા