Could a briefcase bomb have ended World War II 9 months earlier? book and story is written by Gautam Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Could a briefcase bomb have ended World War II 9 months earlier? is also popular in Magazine in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. શું એક બ્રિફકેસ બોમ્બ બીજા વિશ્વયુદ્ધને ૯ મહિના પહેલા પૂરું કરી શક્યો હોત? ? Gautam Patel દ્વારા ગુજરાતી મેગેઝિન 470 Downloads 1.2k Views Writen by Gautam Patel Category મેગેઝિન સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન બૉનેટ પર સ્વસ્તિકનો ધ્વજ ફરકાવતી નાઝીલશ્કરની પ્રભાવશાળી મોટરકાર રાજધાની બર્લિનથી સહેજ દૂર ૨મણીય સરોવરનાકિનારે ફૌજી અફસર કર્નલ ક્લૉસ વૉન સ્ટોફેનબર્ગના ઘર પાસે થોભી. તારીખજુલાઇ ૨૦, ૧૯૪૪ હતી. સમય વહેલીસવારના ૬:૦૦ વાગ્યાનો હતો. એકાદમિનિટ પછી લશ્કરી યુનિફોર્મમાં સજ્જથયેલો સ્ટોફેનબર્ગ ડાબા હાથમાં બ્રિફકેસપકડીને ઘરની બહાર નીકળ્યો અનેમોટરની પાછલી સીટે ગોઠવાયો.બ્રિફકેસને સંભાળપૂર્વક પડખે મૂક્યાપછીયે તેણે હેન્ડલ પરની પકડ ઢીલી નમૂકી, કેમ કે તેમાં ભરેલો સરંજામ એદિવસે જર્મનીનું ભાવિ નક્કી કરવાનોહતો. બીજા વિશ્વયુદ્ધનો અંજામ પણ એબ્રિફકેસ ૫૨ નિર્ભર હતો. બ્રિટન,અમેરિકા, રશિયા, ફ્રાન્સ વગેરે ડઝનબંધદેશોનું ભાવિ પણ તેના પર તોળાતું હતું.મોટર ગતિમાં આવી ત્યારે કર્નલસ્ટોફેનબર્ગે વૃક્ષોની ઘટા નીચે શોભતાપોતાના ઘર તરફ છેલ્લો દષ્ટિપાત કર્યો.પત્ની અને More Likes This વિશ્વ ફોટોગ્રાફી દિવસ દ્વારા Tr Mrs Snehal Rajan Jani નવતરંગ મેગઝીન - અંક 4 દ્વારા Lax Somani Theatre v s Film v s Webseries દ્વારા Ashish ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 1 દ્વારા Hardik Galiya RAW TO RADIANT - 1 દ્વારા Komal Mehta સેક્સ : આરોગ્ય,પ્રેમ અને માનસિકતા દ્વારા yeash shah જીવન ચોર...ભાગ 3 દ્વારા yeash shah બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા