My life experiences - 8 book and story is written by Parmarkripalsinh in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. My life experiences - 8 is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. મારા જીવનના અનુભવો - 8 પરમાર ક્રિપાલ સિંહ દ્વારા ગુજરાતી પ્રેરક કથા 82 330 Downloads 1.2k Views Writen by પરમાર ક્રિપાલ સિંહ Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન જય માતાજી મિત્રો વડીલો સ્નેહીજન..... આજે મારે લખવું છે મારા જીવન ના અનુભવ અંતર આત્મા થકી દિવસના દિવસ સુધી હદય વલોપાત કરતું રડતું પડતું અને થાકીને આશ્વાસન આપી ને બેસતું..... જીવન એક પ્રશ્ન મારે ભગવાન ને કરવો. આ ધરતી પર મારુ સર્જન કરવાનું કારણ શું? અને સમજણ આપી હોય કે અણસમજ આ મન અશાંત અતીવ્યાકુળ પામવાનું કારણ શું??? મારા અનુભવ મુજબ માફ કરશો પણ મને કોઈ હજી સુધી એવો નિસ્વાર્થ આત્માનથી મળ્યો. જેને મારાથી કોઈ પણ સ્વાર્થ ના હોય.. કોઈ કોઈનું નથી.... તમે તમારા નથી થઈ શક્યાં તો અન્ય ના શું થવાના? માણસ એક યંત્ર બની ગયો છે. ઈગો અભિમાન. Novels મારા જીવનના અનુભવો ે. આજે મારે લખવું છે મારા જીવન ના અનુભવો વિશે હું કોઈ લેખક નથી પણ મન ની વ્યથા વ્યક્ત કરું છું. હું પહેલા આવો નહોતો ક્યાંક મને આવો બનાવવામાં આવ્યો છે.... More Likes This રાષ્ટ્રીય એકતાનો પડકાર દ્વારા Sanjay Sheth માનવ મન દ્વારા Sanjay Sheth જ્ઞાનની જ્યોત દ્વારા Sanjay Sheth ચીથરા ( પ્રસ્તાવના ) દ્વારા Mansi Desai Shastri પ્રકાશ લાવતી રાજકુમારી દ્વારા Sicret super Star જીવંત હોવાનો અર્થ: સત્ય માટે ઊભા રહેવાની હિંમત દ્વારા Sanjay Sheth Young Generation દ્વારા Ashish બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા