MOBHARE NAAG ANE AOSRIMA ITIHAS book and story is written by Ashoksinh jadeja in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. MOBHARE NAAG ANE AOSRIMA ITIHAS is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. મોભારે નાગ અને ઓસરીમાં ઈતિહાસ Ashoksinh jadeja દ્વારા ગુજરાતી વાર્તા 106 476 Downloads 1.2k Views Writen by Ashoksinh jadeja Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ગામના પાદરે જ્યાંથી માનવીના પગરવ શમી જાય અને સીમની વગડાઉ હવાના સુસવાટા શરૂ થાય, ત્યાં અમારું એ બે રૂમનું નળિયાવાળું ખોરડું સીમનો રખેવાળ થઈને અડીખમ ઊભું હતું. આજુબાજુ કોઈ માનવીનો પગરવ નહીં, બસ એકલતા અને કુદરતનો ભાઈચારો! ઘરની પાછળ પેલી ઘટાટોપ આંબલી અને ચોમેર બાવળની કાંટ્ય... જાણે કોઈ શૂરવીર કાઠિયાણી કાળી કામળ ઓઢીને પહેરો ભરતી હોય! એ ભીંતોમાં માત્ર ગાર-માટી નહોતી, પણ પૂર્વજોના પરસેવાની મહેક અને પેઢીઓનો ઈતિહાસ ધરબાયેલો હતો.ચોમાસાની મેઘલી રાત જામી હોય, આકાશમાં કાળઝાળ વીજળીના કડાકા-ભડાકા થતા હોય અને વાદળો જાણે આભમાં આખલાની જેમ આથડતા હોય, ત્યારે આયી (મમ્મી) લોખંડનો કોશ ઉપાડીને ઉંબરે મેલી આવતી. આયીના More Likes This સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 1 દ્વારા AKHIL KUMAR એક રાત - 1 દ્વારા Zarnaba એક રાત - 1 દ્વારા Zarnaba લાગણીનો દોર - 9 દ્વારા ચિરાગ રાણપરીયા કોર્પોરેટ ચક્કર - 1 દ્વારા Ankit Maniyar પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા