Mohpash book and story is written by Kuntal Bhatt in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Mohpash is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. મોહપાશ Kuntal Sanjay Bhatt દ્વારા ગુજરાતી વાર્તા 3 498 Downloads 1.2k Views Writen by Kuntal Sanjay Bhatt Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન *મોહપાશ************એ ચેમ્બરમાં દાખલ થયો, એના ચહેરા ઉપર ઉત્સાહ છલકતો હતો, પણ સરને એકદમ ધ્યાનપૂર્વક કંઇક વાંચતા જોઈને બોલતાં અચકાયો. "યસ, નિખિલ! બોલ, શું કહેવું છે? તારા પગલા કહી દે છે કે કંઇક નવું લાવ્યો છે." મોઢામાંથી ધુમાડા કાઢતા અનંત પાઠકે પોતાની ઇમ્પોર્ટેડ સિગાર સાઈડમાં મૂકી."સર, એક ભૂતપૂર્વ મોડેલની અદ્ભુત ચડાવ ઉતારની વાત છે. જબરજસ્ત જિંદગી અને એમાં દરેક રંગોની રંગોળી છે. ઘણું બધું નવું પણ છે જે આપણે દર્શાવી શકીશું." નિખિલે ઉત્સાહિત સ્વરે કહ્યું."હમમ…તું એમની દરેક હકીકતો વ્યવસ્થિત રીતે ટપકાવતો રહેજે. શાંતિથી અને એમની ફુરસદે જઈને મળતો રહેજે. આપણે ઉતાવળ નથી." ઠંડે લહેજે અને ઘેઘૂર અવાજે "અપા" હંમેશની જેમ બોલ્યાં. More Likes This વહેતી વાર્તાઓ - 1 દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" વિરહની વેદના.. દ્વારા ︎︎αʍί.. એક કપ કૉફી - 2 દ્વારા Piyusha Gondaliya અંતરના દર્પણથી - ભાગ 1 દ્વારા Violet બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા