મહેમાન પરોણા અતીતની યાદો Dr. Bhairavsinh Raol દ્વારા હાસ્ય કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો હાસ્ય કથાઓ પુસ્તકો મહેમાન પરોણા અતીતની યાદો મહેમાન પરોણા અતીતની યાદો Dr. Bhairavsinh Raol દ્વારા ગુજરાતી હાસ્ય કથાઓ 328 958 ઘરે મહેમાન આવે એટલે ' બા ' કબાટ માંથી સારાં માયલું ગાદલું કાઢે અને તેના ઉપર નવીનક્કોર ચાદર પાથરે. બા આવી તરખડ કેમ કરે છે ! અમે આવું પૂછીએ એટલે મારી અભણ બા કહેતી કે આંગણે મહેમાન ક્યાંથી ! ...વધુ વાંચોતો ભણેલો ગણેલો શબ્દ હતો. પણ, અમારા પંથકમાં મહેમાન માટે પરોણા કે મે'માન શબ્દનો મોટાભાગે ઉપયોગ થતો. મોટાભાગે ગામડું નાનું હોય એટલે એકબીજાના મહેમાન ને ગામ ઓળખતું હોય એટલે ગામ ઝાંપેથી જ ગામમાં સામા મળતા લોકો દ્વારા રામ- રામ કરીને આવકારવા નું શરૂ થઈ જાય. કોઈ ન ઓળખતું હોય તો રામ - રામ કરીને મહેમાનની ઓળખ પણ પૂછે. બધું સાવ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો મહેમાન પરોણા અતીતની યાદો બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Dr. Bhairavsinh Raol અનુસરો