ધાખા ના ગઢનો ઇતિહાસ કાળુજી મફાજી રાજપૂત દ્વારા વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો વાર્તા પુસ્તકો ધાખા ના ગઢનો ઇતિહાસ ધાખા ના ગઢનો ઇતિહાસ કાળુજી મફાજી રાજપૂત દ્વારા ગુજરાતી વાર્તા 360 1.1k ધાનેરા તાલુકામાં વસેલું એક નાનું એવું ગામડું તેનું નામ ધાખા ગામનું નામ ધાખા કંઈક આવી રીતે પડ્યું પહેલાના સમયમાં આ ગામમાં બારવટીયાઓની ઘણી ધાડ પડતી એટલે આ ગામનું નામ ધાડું નું ગામ ધાખા પડ્યું. ધાખા ની સ્થાપના લગભગ ઈસવીસન ...વધુ વાંચો1500 માં થયેલ ત્યારે ધાખા નગરી તરીકે ઓળખાતી હતી. ધાખામાં પહેલા શાસન દેવડા રાજપુત ઓનું હતું. તેમને નું 50 વર્ષ શાસન ચાલ્યું ત્યારબાદ વાણીયા શાહ અજબાણી તેઓએ ગામ ઉપર 200 વર્ષથી વેપાર અને ગામની હુકુમત સંભાળી. ધાખામાં પહેલા વસ્તી સૌથી વધારે વાણીયાઓ ની હતી જેમના લગભગ ઘર 150 થી 200 ઘરો એમના હતાં. બીજા નંબરમાં બ્રાહ્મણ જેમાં 100 થી 150 ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ધાખા ના ગઢનો ઇતિહાસ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ કાળુજી મફાજી રાજપૂત અનુસરો