જીવનસાથી Hitesh Vaghela દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો જીવનસાથી જીવનસાથી Hitesh Vaghela દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 454 1.3k આજે પપ્પા ના ફોટા સામે જોઈહું જુના સંસ્મરણો મા જતો રહ્યોંમારી એક આદત હતી..રાત્રે સૂતા પહેલા...મમ્મી પપ્પા ના રૂમ ની અંદર હું અચૂક જતો..થોડી.. તબિયત.. વિશે...તથા કૌટુંબિક, નવાજુની.. એક બીજા સાથે ચર્ચા કરી .થોડી મજાક મસ્તી સાથે ..અમે આમારા ...વધુ વાંચોમાં જતા રહેતા..અચાનક મમ્મી ની ટૂંકા ગાળા ની બીમારી પછી તેનો સ્વર્ગવાસ થયો...પહાડ જેવું વ્યક્તિત્વ ધરાવતામારા પપ્પા અચાનક ઘી ની જેમ પીગળવા લાગ્યા...બધા ને હિમ્મત આપનાર મારા પપ્પા એકલા પડી ગયા..તેનું દુઃખ મને પણ હતું...સાચું કહું તો મેં મારી માઁ ગુમાવી તેના દુઃખ કરતાં..પપ્પા એ તેની ઘડપણ ની લાકડી ગુમાવી તેનું દુઃખ મને વધારે હતું..ઘણી વખત ભગવાન નું પણ આ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો જીવનસાથી બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Hitesh Vaghela અનુસરો