ચાંદની - પાર્ટ 62 Bhumi Joshi "સ્પંદન" દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો ચાંદની - પાર્ટ 62 ચાંદની - પાર્ટ 62 Bhumi Joshi "સ્પંદન" દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (24) 672 1.4k રાજ આ વાત સાંભળીને નારાજગી વ્યક્ત કરતા બોલ્યો, "મમ્મી આ શું? ચાંદની સામે આવું ઉપેક્ષા ભર્યું વર્તન કેમ?" માસીબાએ રાજને હોલના સોફા પર બેસાડી તેના માથા પર હાથ ફેરવતા કહ્યું, "રાજ, ચાંદની માટે આટલી ચિંતા? બેટા, હું તારી અને ...વધુ વાંચોસગાઈ વિશે વિચારું છું.પહેલા તારું મન જાણી લઉં પછી ચાંદનીને વાત કરું. શું તું ચાંદની સાથે સગાઈ કરવા તૈયાર છે ?" અચાનક થયેલા આ સવાલથી રાજ સ્તબ્ધ બની માસીબાને જોઈ રહ્યો. માસીબાની આ વાત ઉપર ઉભેલી ચાંદનીના કાને અથડાઈ. હવે આગળ.... માસીબાની વાત સંભળતાં જ ચાંદની શોકડ થઈ ગઈ. માસીબા પોતાના અને રાજ વિશે આવું કહેશે તેવું તો તેણે કદી ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ચાંદની - પાર્ટ 62 ચાંદની - નવલકથા Bhumi Joshi "સ્પંદન" દ્વારા ગુજરાતી - પ્રેમ કથાઓ (2.2k) 94.6k 180.4k Free Novels by Bhumi Joshi "સ્પંદન" બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Bhumi Joshi "સ્પંદન" અનુસરો