પ્રત્યક્ષ-પરોક્ષ - ૭ Dr Hina Darji દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો જાસૂસી વાર્તા પુસ્તકો પ્રત્યક્ષ-પરોક્ષ - ૭ પ્રત્યક્ષ-પરોક્ષ - ૭ Dr Hina Darji દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા (34) 866 2.5k પ્રત્યક્ષ-પરોક્ષ - ૭ડો. હિના દરજીશ્રીધર ડ્રાઈવરને કહે છે એટલે એ દૂર જઈ ઊભો રહે છે. પૂંજાભાઈ બન્નેને ગાડીમાં બેસવાનું કહી પોતે બેસે છે: “શ્રી, ગુંજન તમારે બન્નેએ મારૂ એક કામ કરવાનું છે... રુહી સાથે જે વ્યક્તિએ આટલું ...વધુ વાંચોકામ કર્યુ છે... એ માણસને તમારે બન્નેએ શોધવાનો છે...”પૂંજાભાઈની વાત સાંભળી શ્રીધર અને ગુંજન એકબીજા સામે જોવે છે.પૂંજાભાઈ બન્ને સામે હાથ લંબાવે છે: “શ્રી, મને વચન આપ... આપણાં ઘરની લક્ષ્મીને અપાર દુ:ખ આપનારને તું શોધીશ... માત્ર શોધીશ નહીં... એને સજા પણ અપાવીશ...”શ્રીધર દાદાના હાથ પર હાથ મૂકે છે. ગુંજન બન્નેના હાથ પર હાથ મૂકે છે: “દાદાજી, મારે તો ક્યારનોય એ ગુનેગારને શોધવો ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો પ્રત્યક્ષ-પરોક્ષ - ૭ પ્રત્યક્ષ-પરોક્ષ - નવલકથા Dr Hina Darji દ્વારા ગુજરાતી - જાસૂસી વાર્તા (287) 8.1k 22.1k Free Novels by Dr Hina Darji બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Dr Hina Darji અનુસરો