વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--81 Rinku shah દ્વારા નવલકથા પ્રકરણ માં ગુજરાતી પીડીએફ

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--81

Rinku shah માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી નવલકથા પ્રકરણ

(કાયના,રનબીર અને કિઆન,મિહિર,અાલોક,અંશુમાન અને હિયાને સબક શીખવાડે છે.તે ચાંડાળ ચોકડી કાયના સાથે બદલો લેવા ફરીથી એક થાય છે.કબીરે તેની માતાની હ્રદયરોગની બિમારીનો ઉપયોગ કરીને આ લગ્ન જલ્દી કરાવવાનો પ્લાન બનાવે છે.અહીં રમેશભાઇને અદા અને રોમિયોનો પતો મળી જાય છે.) ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો