ચાંદની - પાર્ટ 25 Bhumi Joshi "સ્પંદન" દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો ચાંદની - પાર્ટ 25 ચાંદની - પાર્ટ 25 Bhumi Joshi "સ્પંદન" દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (43) 1.3k 3k અનુરાગ અને ચાંદની કોલેજમાં આવતા જ ખુશીથી ઉછળી પડ્યા..કેમ કે બે દિવસ પછી કોલેજની વન ડે પિકનિકનું આયોજન થયું હતું... અનુરાગ અને ચાંદની બંને એકબીજાના પ્રેમના ઈઝહાર બાદ એમ પણ થોડો સમય સાથે વિતાવવા માંગતા હતા. .એવામાં આ પીકનીકના ...વધુ વાંચોજાણે બે ધડકતા હૈયાને વધારે પ્રેમાંતુર બનાવી દીધા..બંને પ્રેમની સપ્તરંગી દુનિયામાં વિહરવા લાગ્યા એ વાતથી બેખબર કે એક ખૂબ મોટું તોફાન બંનેની પ્રેમની આ દુનિયાનું નામોનિશાન મિટાવી દેશે... ફ્રી લેક્ચર હોવાથી બંને કોલેજના ગાર્ડનમાં થોડે દૂર એકાંતમાં એકબીજાના હાથમાં હાથ નાખી બેઠા હતા.. સુંદર ફૂલોથી મહેકતો ગાર્ડન અનુરાગ અને ચાંદનીના પ્રેમથી વધુ મઘમઘતો હતો..અંજલી આજકાલ એ પ્રેમીપંખીડાને મુક્ત રીતે પ્રેમ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ચાંદની - પાર્ટ 25 ચાંદની - નવલકથા Bhumi Joshi "સ્પંદન" દ્વારા ગુજરાતી - પ્રેમ કથાઓ (2.2k) 89.5k 171.3k Free Novels by Bhumi Joshi "સ્પંદન" બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Bhumi Joshi "સ્પંદન" અનુસરો