રુદ્રની રુહી... - ભાગ-91 Rinku shah દ્વારા નવલકથા પ્રકરણ માં ગુજરાતી પીડીએફ

રુદ્રની રુહી... - ભાગ-91

Rinku shah માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી નવલકથા પ્રકરણ

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -91સુર્યરાજ સિંહ અને પ્રતિમાસિંહની કહાનીરુહી ધ્યાનથી સાંભળી રહી હતી.કાકીમાઁએ રુદ્રના માતાપિતાની કહાની શરૂ કરી.કાકીમાઁએ બોલવાનું શરૂ કર્યું. "સુર્યરાજ સિંહ,રુહી તને શું લાગે છે,રુદ્ર કેવો છે દેખાવમાં?""અફકોર્ષ,એકદમ હેન્ડસમ."રુહી બોલી."રુદ્ર સુર્યરાજ સિંહની સામે કશુંજ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો