ચાંદની - પાર્ટ 6 Bhumi Joshi "સ્પંદન" દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો ચાંદની - પાર્ટ 6 ચાંદની - પાર્ટ 6 Bhumi Joshi "સ્પંદન" દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (49) 2.3k 3.7k ચાંદનીનો શો પૂરો થતાં તેના ફેન્સ ઓટોગ્રફ માટે સિક્યુરિટી ને ધકેલી પુરવેગે ચાંદની તરફ ઘસી આવ્યા...ચાંદનીની નજર સ્ટેડિયમની પેલી લાઈનમાં બેસેલ વ્યક્તિ પર હતી...તે તેના સુધી પહોંચવા માંગતી હતી...પણ ફેન્સના ટોળાએ તેને ઘેરી લીધી...લાખ ચાહવા છતાં તે ...વધુ વાંચોનીચે ઉતરી ના શકી... બધાને ઑટોગ્રફ આપતી અને બધાનું અભિવાદન ઝીલતી તેમાં માંડ ટોળા થી બહાર આવી નજર કરી તો તે જગ્યાએ તેણે જોયેલ ચહેરા ના બદલે કોઈ અન્ય ચહેરો જોવા મળ્યો... તેને પોતાની આંખો પર વિશ્વાસ નથી આવતો..! એક પલ માટે લાગ્યું કે તે આ ચહેરાને તે કેમ ભૂલી શકે...?? ફરી વિચાર્યું કે આ કદાચ તેનો ભ્રમ હોઈ શકે...પણ મન ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ચાંદની - પાર્ટ 6 ચાંદની - નવલકથા Bhumi Joshi "સ્પંદન" દ્વારા ગુજરાતી - પ્રેમ કથાઓ (2.2k) 89.8k 171.9k Free Novels by Bhumi Joshi "સ્પંદન" બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Bhumi Joshi "સ્પંદન" અનુસરો