સંબધોની શતરંજ - 1 - સ્નેહ અને વેરનાં સંબંધોની કશ્મકશ Hitesh Parmar દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો જાસૂસી વાર્તા પુસ્તકો સંબધોની શતરંજ - 1 - સ્નેહ અને વેરનાં સંબંધોની કશ્મકશ સંબધોની શતરંજ - 1 - સ્નેહ અને વેરનાં સંબંધોની કશ્મકશ Hitesh Parmar દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા (13) 392 692 "યુ, સંજય મંહોતરા! તું હશું મારા ફાધર રઈશ સક્સેના નો ફેવરાઇટ! મારો નહિ!" શિવાની બોલી. "અરે યુ ડોન્ટ નો!" દિનેશ વચ્ચે જ બોલી પડ્યો! દિનેશ સંજય નો આસિસ્ટન્ટ હતો! "મેમ તમારી સાથે વાત નથી કરતી!" મિસ શિવાની સક્સેનાની સેક્રેટરી ...વધુ વાંચોબોલી. "એકસક્યુઝ મી, લેડીઝ એન્ડ જેન્ટલમેન!" મિસ્ટર પ્રમોદ બોલ્યાં! એ આ કંપનીના માલિક મિસ્ટર રઈશ સક્સેના ના સેક્રેટરી હતા અને ખાસા સમયથી સેવા આપી રહ્યા હતા. "રઈશ સર નો ઓર્ડર છે કે મિસ્ટર સંજય મંહોતરા અને એમના કલીગ દિનેશને કોઈ પણ સેક્શન ના કામને તપાસવાની છૂટ છે! ઉપરાંત એમના કામના કોઈએ પણ અડચણરૂપ થવાનું નથી!" પ્રમોદે કહ્યું અને ચાલ્યો ગયો. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો સંબધોની શતરંજ - નવલકથા Hitesh Parmar દ્વારા ગુજરાતી - જાસૂસી વાર્તા (58) 1.2k 2.4k Free Novels by Hitesh Parmar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી कुछ भी Hitesh Parmar અનુસરો