રુદ્રની રુહી... - ભાગ-76 Rinku shah દ્વારા નવલકથા પ્રકરણ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો નવલકથા પ્રકરણ પુસ્તકો રુદ્રની રુહી... - ભાગ-76 રુદ્રની રુહી... - ભાગ-76 Rinku shah દ્વારા ગુજરાતી નવલકથા પ્રકરણ (148) 3.3k 6.2k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -76"તમે લોકો જલ્દી તૈયાર થઇને આવી જજો.હું નિકળું બહુ કામ છે.બીજી બધી વાત પછી કરીએ શાંતિથી."કાકાસાહેબ આટલું કહી કશુંજ સાંભળવા રોકાયા નહીં. "રુચિ ....અહીં આવી ગઇ?" રુહી માત્ર ધ્રુજતા અવાજે આટલું જ ...વધુ વાંચોશકી.તેની સામે ભુતકાળની ઘટનાઓ એક પછી એક આવી ગઇ.રુચિને આદિત્ય ઘણીબધી વાર ઘરે લાવતો અથવા મળાવતો મિત્ર તરીકે.રુહીને ચક્કર આવી ગયાં,આંખ સામે અંધારા આવી ગયાં.રુહી બેભાન થઇ ગઇ. "રુહી..."બધાં બુમ પાડીને તેની તરફ ભાગ્યા.તેને બેડરૂમમાં સુવાડીને અભિષેકે તેને ઇંજેક્શન આપ્યું.તે હવે સારું અનુભવી રહી હતી.રુદ્ર ચિંતામાં હતો."રુહી,શું થયું ?રુચિનું નામ સાંભળીને શું થયું તને?"અભિષેકે તેનો હાથ પકડતા કહ્યું "અભિ,રુચિ અહીં ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો રુદ્રની રુહી... - ભાગ-76 રુદ્રની રુહી... - નવલકથા Rinku shah દ્વારા ગુજરાતી - નવલકથા પ્રકરણ (16.5k) 415.8k 705.3k Free Novels by Rinku shah બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Rinku shah અનુસરો