રુદ્રની રુહી... - ભાગ-56 Rinku shah દ્વારા નવલકથા પ્રકરણ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો નવલકથા પ્રકરણ પુસ્તકો રુદ્રની રુહી... - ભાગ-56 રુદ્રની રુહી... - ભાગ-56 Rinku shah દ્વારા ગુજરાતી નવલકથા પ્રકરણ (146) 3.1k 5.5k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -56 "શોર્ય ,એક મીનીટ તે એમ કેમ કહ્યું કે હું પણ તને ભુલવાનો પ્રયત્ન કરીશ? તેનો શું મતલબ થાય?"રુચિ નો જીવ તાળવે ચોંટી ગયો. "ના ના એવું કશુંજ નથી.હું ફોન મુકુ ...વધુ વાંચોકામ છે."શોર્યે ગભરાવવાનું નાટક કરતા કહ્યું. "ના મારા સમ છે તને શોર્ય,સાચું બોલ.નહીંતર હું કઇપણ કરી લઇશ અને તેનો જવાબદાર તું જ હોઇશ"રુચિ શોર્ય પાસેથી સત્ય બોલાવવા માંગતી હતી. "રુચિ,આ શું કર્યું તે? હવે તો મારે સત્ય સ્વિકારવું જ પડશે.રુચિ યસ આઇ લવ યુ ટુ.જ્યારથી તું મને મળી છો ત્યારથી નહીં પણ પહેલી વખત ફોન પર તારો મીઠો અવાજ સાંભળ્યો ત્યારથી. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો રુદ્રની રુહી... - ભાગ-56 રુદ્રની રુહી... - નવલકથા Rinku shah દ્વારા ગુજરાતી - નવલકથા પ્રકરણ (16.5k) 415.8k 705.3k Free Novels by Rinku shah બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Rinku shah અનુસરો