રુદ્રની રુહી... - ભાગ-33 Rinku shah દ્વારા નવલકથા પ્રકરણ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો નવલકથા પ્રકરણ પુસ્તકો રુદ્રની રુહી... - ભાગ-33 રુદ્રની રુહી... - ભાગ-33 Rinku shah દ્વારા ગુજરાતી નવલકથા પ્રકરણ (94) 2.1k 2.7k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -33 રુદ્ર અને રુહી ગાડીમાં જઇ રહ્યા હતાં.રુહી આદિત્ય સાથે વાત થયાં પછી થોડી શાંત હતી.તેના મનમાં બહુજ બધાં તોફાન ચાલતા હતા.આદિત્યની વાત તેના મનને દુખ પહોંચાડી ગઇ હતી.તેના લગ્નને અગિયાર વર્ષ ...વધુ વાંચોહતા આ વર્ષે,તેણે પોતાની સમગ્ર જાત તેને સમર્પિત કરી દીધી હતી અને તે આદિત્ય આજે તેના માટે આવું વિચારતો હતો.તેના આટલા વર્ષના લગ્નજીવનમાં તેને ઘણીવાર એવું લાગ્યું હતું કે આદિત્ય નાની નાની બાબતે ગુસ્સે થતો,તેને નીચી દેખાડતો,તે હંમેશાં તેવું જ માનતો કે રુહી કશુંજ કામ બરાબર ના કરી શકે. આ વાતને તે હંમેશાં ઇગ્નોર કરતી પણ આજે તેને સમજાઇ ગયું ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો રુદ્રની રુહી... - નવલકથા Rinku shah દ્વારા ગુજરાતી - નવલકથા પ્રકરણ (8.4k) 163.4k 239.6k Free Novels by Rinku shah બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી कुछ भी Rinku shah અનુસરો