રુદ્રની રુહી... - ભાગ -17 Rinku shah દ્વારા નવલકથા પ્રકરણ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો નવલકથા પ્રકરણ પુસ્તકો રુદ્રની રુહી... - ભાગ -17 રુદ્રની રુહી... - ભાગ -17 Rinku shah દ્વારા ગુજરાતી નવલકથા પ્રકરણ (68) 1.9k 2.2k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -17 આજે રુચિ અને આદિત્યની સગાઇની રાત્રી હતી.રુચિ માટે ખુબ જ મહત્વની રાત્રી હતી.સામાન્ય રીતે આવા સંજોગોમાં જ્યારે પ્રથમ પત્ની મૃત્યુ પામી હોય ત્યારે આ બધું ખુબ સાદાઇપુર્વક અને નજીકના બે ત્રણ ...વધુ વાંચોસાથે કરવામાં આવતું હતું. પરંતુ હેત ગજરાલ,પોતાની લાડકવાયીના એક પણ શુભ પ્રસંગને સાદગીથી કરવા નથી માંગતા.તેમના વિશાળ ફાર્મહાઉસની ખુલ્લી લૉનમાં એક ભવ્ય સગાઇની પાર્ટીનું આયોજન હતું.જેમા તેમના ગણતરીના સગા અને મિત્રો જ સામેલ હતાં. બ્લુ કલરના ડિઝાઇનર ચણિયાચોળીમાં રુચિનું આકર્ષક ફીગર સ્પષ્ટ દેખાતું હતું.ડાર્ક બ્લુ શુટમાં આદિત્ય પણ કોઇ સોહામણા રાજકુમાર જેવો લાગતો હતો.આરુહને પણ પ્રસંગ અનુરૂપ તૈયાર કરેલો હતો. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો રુદ્રની રુહી... - નવલકથા Rinku shah દ્વારા ગુજરાતી - નવલકથા પ્રકરણ (8.4k) 163.4k 239.6k Free Novels by Rinku shah બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી कुछ भी Rinku shah અનુસરો