રુદ્રની રુહી... - ભાગ- 15 Rinku shah દ્વારા નવલકથા પ્રકરણ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો નવલકથા પ્રકરણ પુસ્તકો રુદ્રની રુહી... - ભાગ- 15 રુદ્રની રુહી... - ભાગ- 15 Rinku shah દ્વારા ગુજરાતી નવલકથા પ્રકરણ (77) 2k 2.4k રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને કહાની.ભાગ - 15રુદ્ર રુહીનો લંબાયેલો હાથ અવગણીને ગાડીમાં બેસી ગયો.રુહીને ખુબ જ ગુસ્સો આવ્યો.તે વિચારતી ઊભી રહી."કેવો અકડુ છે."ત્યાં ગાડીનો હોર્ન વાગ્યો."મેડમ,ચલો વહેલી સવારે જ ત્યાં યોગા કરવાની મજા આવશે."રુહી મોઢું ફુલાવીને ગાડીમાં બેસી.તે ...વધુ વાંચોબેસીને રુદ્રની વિરુદ્ધ દીશામાં મોઢું કરીને બેસી ગઇ.તેણે મનોમન નક્કી કર્યું" ખડુસ માણસ તે મારો દોસ્તી માટે લંબાયેલો હાથ અવગણી દીધો.હવે તું સામેથી આવીશ તો પણ તારી દોસ્તી નહીં સ્વિકારુ."રુદ્રને તેનું ફુલેલુ મોઢું જોઇને મજા આવી રહી હતી.તે રુહીને થોડું પરેશાન કરવા માંગતો હતો.તે લોકો હરિદ્વારની નજીક એક હીલી એરિયામાં આવ્યા.ત્યાં નરમ નરમ ઘાસ,સુંદર વૃક્ષો અને આહલાદાયક વાતાવરણ હતું."વાઉ."અહીંનું સુંદર ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો રુદ્રની રુહી... - નવલકથા Rinku shah દ્વારા ગુજરાતી - નવલકથા પ્રકરણ (8.4k) 163.4k 239.6k Free Novels by Rinku shah બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી कुछ भी Rinku shah અનુસરો