પદમણી -એક અનોખી રહસ્યમય પ્રેમ ગાથા - 7 Ridhsy Dharod દ્વારા નવલકથા પ્રકરણ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો નવલકથા પ્રકરણ પુસ્તકો પદમણી -એક અનોખી રહસ્યમય પ્રેમ ગાથા - 7 પદમણી -એક અનોખી રહસ્યમય પ્રેમ ગાથા - 7 Ridhsy Dharod દ્વારા ગુજરાતી નવલકથા પ્રકરણ (41) 1.2k 1.8k ...... Countinue... પાછળ ના પાના ના અક્ષરો લગભગ ભૂંસાઈ જ ગયા હતા. સમજવા મુશ્કિલ હતા. ત્યાંજ ગજેન્દ્ર વિરમણી આવ્યા. એટલે યશ એ ફટાફટ કિતાબ છુપાવી દીધી. યશ," કાકા તમે અહીં? કઈ કામ હતું? મને બોલાવી લીધો હોત? તમે ...વધુ વાંચોઉપર કેમ આવ્યા?" જાણે કઈ કરી ના રહ્યો હોય એમ છુપવતાં એ ને સવાલ કર્યો. ગજેન્દ્ર વિરમણી, "ના ના બેટા, મારે તારી સાથે એકાંત માં વાત કરવી હતી એટલે. તું કઈ કરી રહ્યો હતો?" વિરમણી એ શક થી વળતો સવાલ કર્યો. યશ, "ના ના કાકા હું કંઈ જ નહોતો કરી રહ્યો, તમને શું કામ હતું?" થોડુંક ગભરાતા યશ એ સવાલ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો પદમણી -એક અનોખી રહસ્યમય પ્રેમ ગાથા - નવલકથા Ridhsy Dharod દ્વારા ગુજરાતી - નવલકથા પ્રકરણ (1.2k) 30.6k 57.2k Free Novels by Ridhsy Dharod બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી कुछ भी Ridhsy Dharod અનુસરો