Pal Pal Dil Ke Paas - Sunil Dutt - 46 book and story is written by praful kanabar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Pal Pal Dil Ke Paas - Sunil Dutt - 46 is also popular in Biography in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. પલ પલ દિલ કે પાસ - સુનિલ દત્ત - 46 Prafull Kanabar દ્વારા ગુજરાતી બાયોગ્રાફી 17.8k 2.6k Downloads 7.6k Views Writen by Prafull Kanabar Category બાયોગ્રાફી સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સુનિલ દત્ત વાત એ દિવસોની છે જયારે રેડિયો સિલોન પર ઇન્ટરવ્યુ આપવા માટે નરગીસજી આવ્યા હતા. ઇન્ટરવ્યુ લેનાર હતા સુનિલ દત્ત. બંનેની આ પ્રથમ મુલાકાત હતી. નરગીસનું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણું મોટું નામ હતું જયારે સુનિલ દત્ત ની તો ઇન્ડસ્ટ્રીમાં હજુ એન્ટ્રી જ નહોતી થઇ. નરગીસની પ્રતિભાથી અંજાઈને સુનિલદત્ત રીતસર નર્વસ થઈ ગયા હતા. કોમ્યુનીકેશનમાં જો નરગીસે એક્સ્ટ્રા સપોર્ટ ન આપ્યો હોત તો તે ઇન્ટરવ્યુ શક્ય જ ના બન્યો હોત. આ શબ્દો છે અમીન સાયાનીના. આ બનાવ પછી લગભગ ત્રણેક વર્ષ બાદ મધર ઇન્ડિયાના સેટ પર સુનિલ દત્ત અને નરગીસ ભેગા થયા હતાં. સુનિલ દત્ત નું સાચું નામ બલરાજ દત્ત હતું. Novels પલ પલ દિલ કે પાસ બચ્ચો, કાબિલ બનો કાબિલ...કામયાબી તો સાલી ઝ્ખ્ખ માર કે પીછે ભાગેગી..”થ્રી ઈડિયટ્સ” નો આમીર ખાનનો આ ડાયલોગ તેની અંગત ઝિંદગીમાં પણ તેટલો જ લાગુ પડયો છે.... More Likes This એ..12 વર્ષ - ભાગ 1 દ્વારા Desai Pradeep પ્રતિક ગાંધી - એક actor દ્વારા Ashish યાદોં ની સહેલગાહ - રંજન કુમાર દેસાઈ - (1) દ્વારા Ramesh Desai Stress Free Business Contents દ્વારા Ashish શ્રાપિત પ્રેમ - 18 દ્વારા anita bashal કહાની રજનીશની... - 1 દ્વારા Siddharth Maniyar શિક્ષિકા તરીકેની મારી સફર - 1 દ્વારા Tr Mrs Snehal Rajan Jani બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા