Pal Pal Dil Ke Paas - Johny Lever - 23 book and story is written by praful kanabar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Pal Pal Dil Ke Paas - Johny Lever - 23 is also popular in Biography in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. પલ પલ દિલ કે પાસ - જોની લીવર - 23 Prafull Kanabar દ્વારા ગુજરાતી બાયોગ્રાફી 11.4k 2.4k Downloads 8.3k Views Writen by Prafull Kanabar Category બાયોગ્રાફી સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન જોની લીવર સીને જગત માં એક યુગ એવો હતો કે હીરોની સાથે કોમેડિયનની હાજરી આવશ્યક રહેતી. ચાહે તે મહેમૂદ હોય,જોની વોકર હોય કે રાજેન્દ્રનાથ હોય. અમિતાભનો જમાનો આવ્યો એટલે કોમેડિયનના ભાવ ગગડી ગયા હતા કારણકે અમિતાભ રાજ કપૂરની જેમ પોતે જ કોમેડી કરી લેતા. જોકે અપવાદ તરીકે સીનેજગતમાં એક હાસ્ય કલાકાર એવો ઉભરી આવ્યો કે મોટા ભાગની ફિલ્મોમાં તેની હાજરી હોય જ. તેણે કરેલી ફિલ્મોનો સરવાળો ૩૫૦ કરતાં પણ વધારે છે. દુનિયા તેને જોની લીવરના નામથી ઓળખે છે. ૧૪ ઓગસ્ટે જોની લીવરનો બર્થ ડે છે. જોની લીવરનું મૂળ નામ જોન જનુમાલા. પિતાનું નામ પ્રકાશ રાવ અને માતાનું નામ કરુણમ્મા જનુમાલા. Novels પલ પલ દિલ કે પાસ બચ્ચો, કાબિલ બનો કાબિલ...કામયાબી તો સાલી ઝ્ખ્ખ માર કે પીછે ભાગેગી..”થ્રી ઈડિયટ્સ” નો આમીર ખાનનો આ ડાયલોગ તેની અંગત ઝિંદગીમાં પણ તેટલો જ લાગુ પડયો છે.... More Likes This એ..12 વર્ષ - ભાગ 1 દ્વારા Desai Pradeep પ્રતિક ગાંધી - એક actor દ્વારા Ashish યાદોં ની સહેલગાહ - રંજન કુમાર દેસાઈ - (1) દ્વારા Ramesh Desai Stress Free Business Contents દ્વારા Ashish શ્રાપિત પ્રેમ - 18 દ્વારા anita bashal કહાની રજનીશની... - 1 દ્વારા Siddharth Maniyar શિક્ષિકા તરીકેની મારી સફર - 1 દ્વારા Tr. Mrs. Snehal Jani બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા