કોલેજ 75મો સ્થાપના દિવસ ઉજવી રહી છે અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. તમામ વિદ્યાર્થીઓ ઉત્સાહિત છે અને આ પ્રસંગને ઉત્સવની જેમ માણી રહ્યા છે. ઉજવણીના દિવસે ઓડિટોરીયમ ભરાઈ ગયું, જેમાં ડૉ. વિભાવરી દેસાઈ કાર્યક્રમનું સંચાલન કરી રહ્યા હતા. પ્રેક્ષકો દરેક કાર્યક્રમને આનંદથી માણી રહ્યા હતા. અંતે, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા હિન્દી ફિલ્મના ગીત "યે કહાં આ ગયા હમ"ની રજૂઆત કરવામાં આવી, જે 1984માં પણ રજૂ કરવામાં આવ્યું હતું. સ્નેહલતા બેન અને અરવિંદભાઈ સ્ટેજ પર આવ્યા, અને બંનેના સંગીતને લોકો ખૂબ જ અવલોકન કરી રહ્યા હતા. સળગતાં હૈયાં Abid Khanusia દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 27 780 Downloads 2.2k Views Writen by Abid Khanusia Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ***સળગતાં હૈયાં***શહેરની નામાંકિત કોલેજ પોતાનો ૭૫મો સ્થાપના દિન ઉજવી રહી હતી. કોલેજ મેનેજમેન્ટ દ્વારા પોતાના તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને ઉજવણીમાં સહભાગી થવા કોલેજમાં રજીસ્ટર્ડ તેમના વતનના સરનામા પર લેખિત આમંત્રણ પત્રિકા પાઠવવા ઉપરાંત રાજયના તમામ ખ્યાતનામ સમાચાર પત્રોમાં જાહેરાત આપી આમંત્રણ પાઠવેલ હતું. કોલેજ મેનેજમેન્ટ દ્વારા શહેરમાં ઉપલબ્ધ પોતાના તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને રૂબરૂ મુલાકાત કરી આમંત્રણ પાઠવી હાજર રહેવા ભારપૂર્વક વિનંતિ કરી હતી. વિદેશમાં વસતા વિદ્યાર્થીઓ ને પણ આમંત્રણ પહોંચાડી દેવામાં આવ્યા હતા. શહેરમાં રહેતા તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આ પ્રસંગને માણવા ખૂબ આતુર હતા. દરેકે સ્વૈચ્છિક રિતે યથાશક્તિ આર્થિક દાન પણ જમા કરાવ્યું હતું. દરેક વિદ્યાર્થી આ પ્રસંગને એક ઉત્સવ તરીકે More Likes This અભિન્ન - ભાગ 1 દ્વારા Rupesh Sutariya કાવ્યાંશ - દિલ થી દિલ ની દોર - 1 દ્વારા Kru Old School Girl - 6 દ્વારા રાહુલ ઝાપડા મારા પ્રેમની કહાની દ્વારા Writer Digvijay Thakor અજનબી હમસફર - 1 દ્વારા janhvi પ્રેમ ની મૌસમ - 1 દ્વારા janhvi આંખોની ભાષા: એક અનોખી પ્રેમકથા - 1 દ્વારા R B Chavda બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા