મૌસમની વાર્તામાં, માહી અને રાહીને ચા પીવાં છે, જયારે માહી રાહીને પૂછે છે કે શું તે ઠીક છે. રાહીને કારની ટક્કરથી થોડી બેદરકારી થઈ હતી, પરંતુ તે સારું અનુભવે છે. બધા મળીને નાસ્તો કરે છે અને ટીવી જોવા બેસે છે. માહી નાનકડી પ્રેમ કથા લખવા લાગી છે અને તે સ્ટોરી લખવાની એપ્લિકેશન પર અપલોડ કરે છે. રાત્રે, એક યુઝર VJS તેની સ્ટોરીમાં કોમેન્ટ કરે છે, જેમાં તે પ્રેમના શોધ વિશેનું ઉલ્લેખ કરે છે. મૌસમ મલ્હાર વિશે વિચારતી હોય છે અને એક કવિના રૂપમાં ડાયરીમાં લખે છે. બીજા દિવસે, માહી અને તેના મિત્રો કેન્ટીનમાં નાસ્તો કરે છે, જ્યાં તેઓ રાઘવ અને તેના મિત્રો સાથે મળતા છે. નિશા અને પંક્તિ રાઘવના ગ્રુપને પસંદ નથી કરતો, જ્યારે રાઘવ કહે છે કે માહી ઈમોશનલ છે અને તે તરત જ તેની પ્રેમજાળમાં ફસાઈ જશે. ક્યારેક તો મળીશું - ભાગ ૧૩ Chaudhari sandhya દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 66 2.5k Downloads 5.4k Views Writen by Chaudhari sandhya Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મૌસમ ઘરે પહોંચી ગઈ... શાંતિથી ચા નાસ્તો કરે છે.માહી રાહીને ચા આપે છે તે મૌસમ જુએ છે.મૌસમ:- "શું થયું રાહીને...તાવ આવ્યો છે કે શું?"ભારતીબહેન:- "એક કારની સ્હેજ ટક્કર વાગતાં પડી ગઈ છે."મૌસમ રાહી પાસે જાય છે અને કહે છે "વધારે નથી વાગ્યું ને? ચાલ તો ડોક્ટર પાસે જઈ આવીએ."રાહી:- "Didu chill...અને અમે ડોક્ટર પાસે જઈ આવ્યા છીએ...હું ઠીક છું તો તમે શાંતિથી ચા પી લો...Ok..?"રાહીની તબિયત હવે સારી છે એવું લાગતા મૌસમને શાંતિ થાય છે.રસોઈ બનાવીને બધા જમી લે છે.બધા બેઠક રૂમમાં બેસી ટીવી જોય છે.પંક્તિ:- "શું ક્યારની મોબાઈલ લઈને બેસી રહી છે...કોઈ સાથે ઓનલાઈન ચેટિગ કરે છે કે શું? Novels ક્યારેક તો મળીશું તાપી નદીનાં દક્ષિણ તટ પર વસેલું રંગીલુ શહેર એટલે સુરત. વિવિધ સ્થળોથી અનેક જાતિના લોકો પ્રાચીન સમયથી સુરત આવ્યા છે, જેના કારણે શહેરમાં અનેક પરંપરાઓ... More Likes This અભિન્ન - ભાગ 1 દ્વારા Rupesh Sutariya કાવ્યાંશ - દિલ થી દિલ ની દોર - 1 દ્વારા Kru Old School Girl - 6 દ્વારા રાહુલ ઝાપડા મારા પ્રેમની કહાની દ્વારા Writer Digvijay Thakor અજનબી હમસફર - 1 દ્વારા janhvi પ્રેમ ની મૌસમ - 1 દ્વારા janhvi આંખોની ભાષા: એક અનોખી પ્રેમકથા - 1 દ્વારા R B Chavda બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા