વ્યોમ r.m.o. પાસે પહોંચી અને જાણકારી લીધી કે તેની ડ્યુટી morgue માં છે. ફોર્મેલીનની વાસથી તે ચીડવામાં આવ્યો, પરંતુ逃ાવે તો છૂટકો નહોતો. તેણે રાત શબરૂમમાં વિતાવી અને સવારે ઘરે પાછો ફરી ગયો. કોલેજમાં ધૃતી તેનો સંભારણો લેતી હતી, અને વ્યોમ પોતાના કામને લઈને ચિંતિત હતો. ધૃતી તેની સલાહ આપી કે તે પોતાની ડ્યુટીનું ધ્યાન રાખે, પરંતુ વ્યોમએ તેને કહ્યું કે તે કઈક કરી લેશે. આ દરમિયાન, રઘલો વ્યોમ પાસે પૈસાની માંગ સાથે આવ્યો. વ્યોમની આ બદલાતી પરિસ્થિતિએ તેની માતા કુમુદને આશ્ચર્યમાં મૂકી દીધું કે આ છોકરો એક દિવસમાં કેમ બદલાઈ ગયો. મહેકતા થોર.. - ૬ HINA DASA દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 21.6k 2.2k Downloads 5k Views Writen by HINA DASA Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ભાગ-૬ (આગળના ભાગમાં પ્રમોદભાઈની અત્યાર સુધીની સફર જોઈ, આ બાજુ વ્યોમ r.m.o. પાસે પહોંચ્યો.. હવે આગળ....) r.m.o. ની સામે જઈ વ્યોમ બેસી ગયો ને પૂછ્યું, "સર, મારે શું કરવાનું છે અહીં?" r.m.o. એ ચશ્મામાંથી નજર ઉંચી કરી વ્યોમને માપી લીધો. થોડી માહિતી એની પાસે આવી હતી કે આ વ્યક્તિની સાન ઠેકાણે લાવવાની છે, હવે તો મનમાં ગાંઠ વળાઈ ગઈ એટલે વાત પતી. એ બોલ્યા, " તમારી આજની ડ્યુટી morgue માં રહેશે." વ્યોમ તો ડઘાઈ ગયો. ફોર્મેલીનની વાસથી એને સખત ચીડ હતી. પણ હવે તો શું થાય. રહ્યા વિના છૂટકો જ ન હતો. આર. એમ. ઓ. એને શબરૂમ સુધી લઈ ગયા. Novels મહેકતા થોર.. " બે ચા પાસ કરજે તો રઘલા.."ને રઘુ મસ્ત મજાની બે ચા લઈ આવ્યો, ચા ટેબલ પર મૂકી રઘો ત્યાં જ ઉભો રહી ગયો, વ્યોમ પાસેથી ટીપ ન મળે ત્યાં સુધી ત્યાં... More Likes This અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja એક છોકરી નામે ચકી દ્વારા Niyati Kapadia Nirjhar લોહી તરસ્યા લોક - પ્રકરણ 1 દ્વારા Ashoksinh jadeja માયાપુરીનો મહારાજા: સત્તાનો ખેલ - 1 દ્વારા Raghuvanshi રામ તારી રમતડી - કંડેશ્વર - ભાગ 1 દ્વારા Rupesh Sutariya આંતરિક હોળી દ્વારા Hardik Galiya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા