પ્રકરણ 12 માં, બે પાત્રો, વેદ અને વૃંદા, એક વિશાળ ગુફામાં પ્રવેશ કરે છે જ્યાં તેઓને જંગલી જાનવર, ઝરખ, નો સામનો કરવો પડે છે. ઝરખના ધડાકા અને તેના તીક્ષ્ણ દાંતોની ભયાનકતા સામે, વૃંદા વેદને હંમેશા સલાહ આપે છે. જ્યારે ઝરખ તેમની તરફ દોડે છે, ત્યારે વૃંદા વેદને સુરક્ષિત રાખવા માટે તેને કૂદવા માટે કહે છે. ઝરખ ગુફાની દીવાલ સાથે અથડાઈને બેભાન થઈ જાય છે. આ પછી, બંને ગુફાની બહાર જાય છે અને એક વૃક્ષ પર છુપાઈ જાય છે. તેઓ ઝરખની આવતીકાલે પરિસ્થિતિને ધ્યાનમાં રાખે છે અને વેદ વૃંદાના સહકારને કારણે બચી જાય છે. આખરે, તેઓ ફરીથી ગુફામાં પ્રવેશ કરે છે અને ત્યાં એક અર્ધપારદર્શક કૅન શોધે છે, જે રંગીન પ્રવાહીથી ભરેલું છે. વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-12) Vandan Raval દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 28.3k 1.8k Downloads 4.2k Views Writen by Vandan Raval Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રકરણ – 12 “પિસ્તોલ પહેલી જશે કે છરી?”તેણે પૂછ્યું. “બંને સાથે જશે.” મેં કહ્યું. અમે બંનેએ એકબીજાની સામે જોયું. મેં ઊંડો શ્વાસ લીધો. અમે પ્રવેશ્યા...... કુખોઝૂ.... વિશાળ ગુફા.... બંને બારીઓમાંથી સારો એવો પ્રકાશ ગુફામાં રેલાઈ રહ્યો છે. મેં ગુફામાં નજર દોડાવી. કોઈ ત્રીજો મનુષ્ય નથી..... પણ.... જાનવર છે.... જંગલી જાનવર..... ઝરખ કે વરૂ?... જે હોય તે... છે ખતરનાક.... અમારાથી પંદરેક ફૂટ દૂર છે. એ જમીન પર કઈંક સૂંઘી રહ્યું છે. તેણે નજર ઉઠાવી. અમને જોઈ રહ્યું. સહેજ ઘૂરક્યું. તેની ચામડી સહેજ થથરી. ચામડી પરના ભરચક વાળમાં જાણે એક તરંગ પ્રસર્યું. તેની મોટી આંખો અમારી સામે મંડાયેલી છે. તેની પૂંછડી સહેજ Novels વૈદેહીમાં વૈદેહી યુવાન વેદ આ કથાનો નાયક છે. સીધા પાટે ચાલતાં તેના જીવનમાં મોટો વળાંક આવે છે જયારે તેને મળે છે એક અનામી પત્ર અને તે જઈ ચડે છે ચૌદસો કીલોમીટર દૂર નદી, જં... More Likes This રામ તારી રમતડી - કંડેશ્વર - ભાગ 1 દ્વારા Rupesh Sutariya આંતરિક હોળી દ્વારા Hardik Galiya Lisa: Witness to the Unseen - 1 દ્વારા vansh Prajapati ......vishesh ️ બાળપણની એ રફનોટ - પ્રસ્તાવના દ્વારા I AM ER U.D.SUTHAR સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા