એક એવો પ્રેમ જેની કોઈ મંઝીલ નથી..... Rohini Raahi Parmar દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો એક એવો પ્રેમ જેની કોઈ મંઝીલ નથી..... એક એવો પ્રેમ જેની કોઈ મંઝીલ નથી..... Rohini Raahi Parmar દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (45) 412 1.6k એક એવો પ્રેમ જેની કોઈ મંઝીલ નથી..... એક એવો સમય, એક એવા દિવસો, જ્યાં એક સામાન્ય કન્યા જીવતી તો હતી પણ કોઈ લક્ષ્ય નહિ, લક્ષ્ય હતું તો એક જ - પિતાના વિશ્વાસને ...વધુ વાંચોરાખવું. બસ પછી તો શું...આ છોકરી એના જીવનમાં એક શાંત જીવન જીવતી આગળ વધતી રહી. એના માટે પ્રેમ એક દુઃખદ શબ્દ હતો. ક્યારેય પ્રેમને એટલું મહત્વ ન આપતી. પ્રેમ એટલે એના માટે માત્ર નફરત હતી..પ્રેમ શબ્દથી જ એટલી નફરત હતી કે કોઈ પણ પ્રેમકહાની કે પ્રેમીની વાતમાં રસ નહોતો. મીરાં...મીરાં નામથી વિરુદ્ધ પ્રેમથી ખૂબ દૂર હતી આ કન્યા. માત્ર નફરતની ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી कुछ भी Rohini Raahi Parmar અનુસરો