પ્રકરણ 11 માં વૃંદા અને વેદ વચ્ચેની સંવાદિતા દર્શાવી છે. વૃંદા પોતાના ભૂલ વિશે વાત કરે છે, જેમાં તે વૈદેહીને મળવા જવાને બદલે સીધા ઘરે જતી રહી. વેદ તેને આશ્વાસન આપે છે કે તેની ભૂલ નથી, કારણ કે તે થાકેલી હતી. બંને જણા કુખોઝૂમાં કંઈક બનીને પરિણામ જોવા અંગે ચર્ચા કરે છે. વૃંદા એક ડાળી લઈને વિચારે છે કે બધું સંયોજનમાં છે, અને તે મુંબઇમાં કોલેજની હડતાલને તેમના કુખોઝૂ જવાને સાથે સંકળાયેલું માને છે. તેઓ ચિઠ્ઠી વિશે પણ ચર્ચા કરે છે, જેમાં તેની સમયસૂચનાને ધ્યાનમાં રાખે છે. આ વાતચીતમાં તેઓ આકાશમાં દુર દ્રષ્ટિએ કાવતરાના સંકેત શોધવા પ્રયાસ કરે છે, જે તેમની જીંદગીના કેટલાક મહત્વપૂર્ણ ઘટનાઓને જોડે છે. આ સંવાદમાં, તેમને લાગતું છે કે તેઓ કિસ્મતના એક મોટા કાવતરામાં ભાગ લઈ રહ્યા છે, જે કંઈક અજીબ અને અણધાર્યું છે. વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-11) Vandan Raval દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 26.6k 1.8k Downloads 3.9k Views Writen by Vandan Raval Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રકરણ – 11 લગભગ પંદરેક મિનિટ વીતી ત્યાં વૃંદા બોલી- “મારાથી ભૂલ થઈ ગઈ છે,વેદ!” “અરેરે, રસ્તો ભૂલ્યા!” મારો ભય બહાર ઊછળી આવ્યો! “પૂરી વાત તો સાંભળી લે!” “સોરી!” “મારે ગઈ કાલે રાત્રે વૈદેહીને મળવું જોઈતું હતું.” તેણે કહ્યું- “એના બદલે હું સીધી જ ઘરે જતી રહી. ત્યાં પણ મમ્મી-પપ્પાની ગેરહાજરીની તપાસ કર્યા વિના હું સૂઈ ગઈ. ગઈ કાલે રાત્રે મેં આમાનું કંઈ પણ કર્યું હોત તો અત્યારે આવી પરિસ્થિતિ ન ઉદ્ભવી હોત.” “તારી ભૂલ નથી, વૃંદા! એમ અડધી રાત્રે વૈદેહીના ઘરે જવાનું તું માંડી વાળે એ સ્વાભાવિક છે. વૈદેહીના પરિવાર સાથે સંબંધો સારા હોવાને કારણે વિનયકાકા અને વીણામાસી વૈદેહીના Novels વૈદેહીમાં વૈદેહી યુવાન વેદ આ કથાનો નાયક છે. સીધા પાટે ચાલતાં તેના જીવનમાં મોટો વળાંક આવે છે જયારે તેને મળે છે એક અનામી પત્ર અને તે જઈ ચડે છે ચૌદસો કીલોમીટર દૂર નદી, જં... More Likes This રામ તારી રમતડી - કંડેશ્વર - ભાગ 1 દ્વારા Rupesh Sutariya આંતરિક હોળી દ્વારા Hardik Galiya Lisa: Witness to the Unseen - 1 દ્વારા vansh Prajapati ......vishesh ️ બાળપણની એ રફનોટ - પ્રસ્તાવના દ્વારા I AM ER U.D.SUTHAR સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા