પ્રયાગ અને અદિતી યુ.એસ.ના શિકાગો શહેરમાં પહોંચ્યા છે, જ્યાં તેઓ એકબીજાને મળ્યા અને મૈત્રી સંબંધ બનાવ્યા. એરપોર્ટ પર, શ્લોક પ્રયાગને લેવા આવ્યો છે, જ્યારે અદિતી માટે અનુરાગ સરની કાર છે. શ્લોક અને અદિતી વચ્ચે ઓળખાણ થાય છે અને શ્લોક અદિતીને સ્વાગત કરે છે. તેઓ ત્રણે પાર્કિંગ તરફ જતા, શ્લોકની અને અદિતીની કારમાં તેમની સામાન ગોઠવાઈ જાય છે. પછી, શ્લોક ડીનર માટે જવાની વાત કરે છે અને અદિતીને પણ સાથે આવવાની આમંત્રણ આપે છે. જમવાની પસંદગી વિશે ચર્ચા કરવામાં આવે છે, જ્યાં શ્લોક કહે છે કે શિકાગોમાં ઘણું ઈન્ડિયન અને ગુજરાતી જમણું મળે છે. તેમણે લાઈટ ફૂડ ખાવાની વાત કરી છે, કારણ કે ફ્લાઈટમાં થોડું ખાધું હતું. સંબંધો ની આરપાર.... પેજ - ૩૬ PANKAJ દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 56 2.2k Downloads 4.4k Views Writen by PANKAJ Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રયાગ અને અદિતી યુ.એસ.ની લાંબી યાત્રા દરમ્યાન એકબીજાની સાથે વાતો કરતા કરતા અને મૈત્રી સંબંધ થી જોડાઈ ને યુ.એસ.નાં શિકાગો શહેર માં પોતાનાં ભવિષ્ય નાં સ્વપ્નાં ઓ ને સાકાર કરવા લેન્ડ થઈ ગયા છે.જ્યાં એરપોર્ટ ની બહાર પ્રયાગ ને લેવા માટે શ્લોક આવેલો છે ,જ્યારે અદિતી ને લેવા માટે અનુરાગ સર ની કાર અલગથી આવી છે. ********** હવે આગળ- પેેેજ - ૩૬ ************પ્રયાગ અને શ્લોકે એકબીજાને હેન્ડ સેક કર્યુંં. એરપોર્ટ ની બહાર વાતાવરણ ખુબ ઠંંડુુ હતું.પ્રયાગ નુુ જેકેટ તેેેેની બેેેગ માં હતુ એટલે ચહેેરા પર ઠંડી લાગી રહી હતી તેે સ્પસ્ટ વરતાતુ હતું.અદિતી પણ સાથે જ હતી એટલે પ્રયાગેે તેની ઓળખાણ શ્લોક Novels સંબંધો ની આરપાર પ્રયાગ....ઉઠ જો બેટા.....!! કયાં સુધી આમ સુતો રહીશ...? જરાક ઘડિયાળ તરફ નજર કર...8 વાગ્યા છે જો બેટા..! સૂરજ આજે પોહ ફાટતાં ની સાથેજ...ધીરે&... More Likes This અભિન્ન - ભાગ 1 દ્વારા Rupesh Sutariya કાવ્યાંશ - દિલ થી દિલ ની દોર - 1 દ્વારા Kru Old School Girl - 6 દ્વારા રાહુલ ઝાપડા મારા પ્રેમની કહાની દ્વારા Writer Digvijay Thakor અજનબી હમસફર - 1 દ્વારા janhvi પ્રેમ ની મૌસમ - 1 દ્વારા janhvi આંખોની ભાષા: એક અનોખી પ્રેમકથા - 1 દ્વારા R B Chavda બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા