સફળતા અને નિષ્ફળતા Gunjan Desai દ્વારા પ્રેરક કથા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેરક કથા પુસ્તકો સફળતા અને નિષ્ફળતા Safadta ane nishfadta book and story is written by Gunjan Desai in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Safadta ane nishfadta is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. સફળતા અને નિષ્ફળતા Gunjan Desai દ્વારા ગુજરાતી પ્રેરક કથા (11) 2k 5.9k જીવન એ અનિશ્ચિતતા ઓ થી ભરેલું છે. એક પળ પછી શું થવાનું એ પણ કોઈને ખબર નથી હોતી. ભવિષ્ય કોઈપણ વ્યકિત એ જોયું નથી. ના જાણું જાનકી નાથે કાલે સવારે શું થવાનું! આ અનિશ્ચિતતા ની વચ્ચે આપણે આપણી જરુરીયાત ...વધુ વાંચોકરવાં માટે મથામણ કરવાની છે. અને આ મથામણ નું ફળ એટલે સફળતા અને નિષ્ફળતા. સફળતા એટલે જે કાર્ય કરવામાં આવે તે ધારેલી રીતે પાર પાડવું. અને નિષ્ફળતા એટલે કાર્ય કોઈક કારણોસર હેતુ મુજબ થવું નહીં. અહીં સફળતા અને નિષ્ફળતા બંન્ને માટે આપણે જ જવાબદાર છીએ. કેમકે આપણાં જ હેતુઓ છે અને એમને પાર પાડવા માટે પ્રયત્ન પણ આપણે જ કરીએ છીએ. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો સફળતા અને નિષ્ફળતા બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ