પ્રકરણ 6: "કૂબો સ્નેહનો" આ પ્રકરણમાં કંચનના જીવનની મુશ્કેલીઓ દર્શાવવામાં આવી છે. પ્રિન્સિપાલ સાહેબની ઉછીની રકમ અંગેની વાતો કંચનની ચિંતા વધારી રહી છે, કારણકે તેણે વિરાજના ભણતર માટે પૈસા એકઠા કરવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા છે, પરંતુ સફળ નથી થઈ શકી. વિરાજ કંચનના ચિંતિત ચહેરા પરથી સમજે છે કે, અમ્માના માટે રકમની વ્યવસ્થા કરવી મુશ્કેલ છે. વિરાજના પરિણામનો સમય નજીક આવે છે, અને કંચનને ઉંઘ ન આવી રહેતી. વિરાજમાં પણ અચાનક પરિવર્તન આવે છે. સ્કૂલમાં કંચનને જાણ થાય છે કે પ્રિન્સિપાલ સાહેબે તેને ઓફિસમાં બોલાવ્યો છે, જેના કારણે તે ખૂબ ચિંતિત થાય છે. તે વિચારે છે કે કદાચ પૈસાની માગણી માટે જ તેને બોલાવવામાં આવ્યું છે. કંચનના મનમાં અનેક વિચારો ઉદભવે છે, અને તે અંતે હિંમત કરી પ્રિન્સિપાલની ઓફિસ તરફ જાય છે, જ્યાં તે પોતાની આશાઓ અને ડર સાથે સામનો કરવા તૈયાર છે. કૂબો સ્નેહનો - 6 Artisoni દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 34.8k 2.7k Downloads 5.1k Views Writen by Artisoni Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ? આરતીસોની ? પ્રકરણ : 6 ❣️કૂબો સ્નેહનો❣️ આપણે આગળ જોયું કે પ્રિન્સિપાલ સાહેબે પણ મૂંછ પર તાગ દેતાં દેતાં 'પરિણામ પછી જોયું જશે' કહીને કંચને ઉછીની રકમ માંગતા વાત પછી ઉપર ઠેલી દીધી. અને આમ કંચનનો મુંઝારો વધી ગયો હતો કે, 'પછી પણ ક્યાંથી રકમ એકઠી થશે?' હવે આગળ જોઈએ.. છેલ્લા દસ વર્ષથી કંચનને પોતાનાં પરિવારના પેટ પૂરતી ચણ્ય એકઠી કરવા સિવાય સવારથી રાત બીજી કોઈ ઉપાસના નો'તી. એમાં વળી પાછી એક ઉપાસના વધી'તી. 'ગમે તેમ કરીને વિરાજને આગળ ભણાવવો.' પણ કંચન જાણતી હતી. ભણતર દીવા સમાન છે જે આખી જિંદગી વિરાજને કામ લાગવાનું છે. ભણતર જ Novels કૂબો સ્નેહનો ? આરતીસોની ? આ શીર્ષક મેં એમ જ નથી આપ્યું.. કંચને સેવાને આત્મસાક્ષાત કરી પોતાના જીવનને જ પૂજા બનાવી દીધી હતી.. એનું ઘર એક ઘર નહીં પણ મંદિર હતું.. એ પ્... More Likes This આંતરિક હોળી દ્વારા Hardik Galiya Lisa: Witness to the Unseen - 1 દ્વારા vansh Prajapati ......vishesh ️ બાળપણની એ રફનોટ - પ્રસ્તાવના દ્વારા I AM ER U.D.SUTHAR સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા