કાશ તેં મને કહ્યું હોત…. - 7 Urvi Hariyani દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ

કાશ તેં મને કહ્યું હોત…. - 7

Urvi Hariyani Verified icon દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ

'નિ....લા...' ત્રણ દિવસે ભાનમાં આવેલાં પ્રશાંતનાં હોઠેથી પહેલો એ શબ્દ સર્યો હતો. ડોક્ટરે એમની પ્રશ્નભરી નજર નિર્ઝરી પર ઠેરવી. નિર્ઝરીએ કંઇક અંશે ડઘાઈ. એણે નિશીથ તરફ જોયું. અત્યારે નિશીથની નજરમાં વંચાતા ચોખ્ખા ઠપકાથી તેની આંખો ઝૂકી ગઇ હતી.