રીતલ પોતાનો ચહેરો આયનામાં જોઈ રહી હતી, જેમાં રવિન્દનો પ્રેમ અને તેના જીવનની તકલીફો દર્શાતી હતી. જ્યારે સોનાલી અને બિનિતા ત્યાં આવી, ત્યારે તેઓએ રીતલની સ્થિતિને ઓળખી લીધો. રીતલના ચહેરા પર ખુશી અને ઉદાસીની ભાવનાઓ મિશ્રિત હતી, અને તે પોતાના પરિવાર સાથે વિદાય લેવા જતી હતી. મંડપમાં મહેમાનો આવ્યા હતા, અને રીતલના મનમાં તે ઘરમાંથી જવાની જિંદગીના નવા અધ્યાયનું ભારણ હતું. તેને પોતાની ખુશી છુપાવી બીજાઓની ખુશી માટે જીવવાનું હતું, પરંતુ તેના પરિવારના લોકોની ઊદાસી તેને વ્યથિત કરી રહી હતી. જ્યારે તે પપ્પાને પૂછે છે કે શું તે ખરાબ દેખાય છે, ત્યારે પપ્પા તેની સુંદરતાની પ્રશંસા કરે છે, પરંતુ ભાઈની મજા ઉડાવતી ટિપ્પણી તેને મજાકમાં ફેરવવાની કોશિશ કરે છે. આ રીતે, રીતલનું જીવન પ્રેમ, ઉદાસી અને પરિવારોની લાગણીઓના સંઘર્ષ વચ્ચે પસાર થઈ રહ્યું છે. જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 32 Nicky@tk દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 32.1k 2.1k Downloads 3.8k Views Writen by Nicky@tk Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન રીતલ રૂમમાં આવી પોતાના ચહેરાને આયના સામે નિહાળી રહી હતી. આખી રાતનો ઉજાગરો તેમાં સાફ સાફ દેખાતો હતો પણ, ખીલેલા તેના નિખારની વચ્ચે તેનો ઉજાગરો ઝાંખો દેખાતો હતો. પીઠીનો રંગ તેના ચહેરા પર ખીલી ઉઠયો હતો ને તેમાં રવિન્દનો પ્રેમ સાફ સાફ દેખાતો પણ હતો. તે ખુશ થઈ હસ્તી હતી. ત્યાં જ સોનાલી અને બિનિતા ત્યાં આવી પહોંચી "લાગે છે આજે પ્રેમનો ઊભરો છલકાઈ ને બહાર નિકળી જશે......!!!" સોનાલીના અવાજથી તેને આયનામાંથી જ તેમની સામું જોયું "આમ તો રંગમાં નિખાર ખીલી જ ગયો છે પણ પ્રેમના આશું તે ચહેરાને કાળો કરે છે. એવું નથી લાગતું તને બિનિતા??? ""લાગે છે તો ધણું તેની Novels જયારે દિલ તુટયુ તારા પ્રેમમાં જયારે દિલ તુટયુ તારા પ્રેમમાં :- 1 મારી આ પેહલી નવલકથા છે .જે હુ તમારી સમક્ષ રજૂ કરી રહી છું આ નવલકથા એક રિતલ નામની છોકરી ની છે જેને... More Likes This રામ તારી રમતડી - કંડેશ્વર - ભાગ 1 દ્વારા Rupesh Sutariya આંતરિક હોળી દ્વારા Hardik Galiya Lisa: Witness to the Unseen - 1 દ્વારા vansh Prajapati ......vishesh ️ બાળપણની એ રફનોટ - પ્રસ્તાવના દ્વારા I AM ER U.D.SUTHAR સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા