ઝીલ અને મધ્યમ વચ્ચેની વાતચીતમાં ઝીલ મધ્યમને ગેટ પાસે જોઈને પૂછે છે કે તે અહીં શું કરી રહ્યો છે. મધ્યમ ઝીલને પાછલી ગલીમાં આવીને મળવા કહે છે, પણ ઝીલ આ માટે સંમત નથી. મધ્યમ stubborn બનીને ત્યાં જ ઉભો રહે છે. ઝીલ પાસે આવીને મધ્યમને બાઈક પર બેઠા જોઈને તેને દસ મિનિટમાં આવવાની ખાતરી આપે છે. ઝીલ ઘરમાં જઈને તેની મમ્મી સાથે આરોહીના કામ વિશે વાત કરે છે, જ્યાં તેની મમ્મી કહે છે કે તે કાલે જા. પરંતુ ઝીલ અર્જન્ટ કહે છે અને બહાર નીકળે છે. મધ્યમ બાઈક પર તેને જોઈ રહ્યો છે. ઝીલ મધ્યમને ગલીમાં આવવાનું કહે છે, જ્યાં મધ્યમ ઝીલે તેના મોબાઈલ નંબર માટે પૂછે છે. મધ્યમના નજીક આવતાં ઝીલ થોડી અચકાઈ જાય છે અને મધ્યમ તેના કાનમાં કહે છે "I am in love." ઝીલને આ સાંભળીને આશ્ચર્ય થાય છે અને પૂછે છે કે કોણ છે એ lucky girl. આ સંવાદમાં મધ્યમ અને ઝીલની વચ્ચેની નાજુક લાગણીઓ અને સંવાદ દર્શાવવામાં આવ્યા છે. લવ સ્ટોરી - ભાગ ૬ Chaudhari sandhya દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 74.8k 4.3k Downloads 8.1k Views Writen by Chaudhari sandhya Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ઝીલ નીચે જાય છે. ગેટ પાસે જઈ ધીરેથી કહે છે "મધ્યમ અહીં શું કરે છે? પ્લીઝ જા અહીંથી. કોઈ જોઈ જશે તો?" મધ્યમ:- "પાછળની ગલીમાં મને મળવા આવ." ઝીલ:- "ના હું નથી આવવાની." "Ok fine." એમ કહી મધ્યમ દિવાલનો ટેકો લઈ ત્યાં જ ઉભો રહે છે. ઝીલ:- "પ્લીઝ મધ્યમ જા." મધ્યમ:- "જ્યાં સુધી મળવા નહિ આવે ત્યાં સુધી અહીથી નથી જવાનો સમજી?" ઝીલ:- "શું નાના છોકરા જેવી જીદ કરે છે?" મધ્યમ:- "શું કહ્યું? પાછી બોલ તો?" ઝીલ:- "કંઈ નહિ. મે શું કહ્યું. લોકોને ઓછું સંભળાય છે ને તને વધારે સંભળાવવા લાગ્યું." એટલામાં જ મનિષ ઝીલના નામની બુમ પાડે છે. ઝીલ Novels લવ સ્ટોરી જયરાજભાઈ અને જાનકીબહેનને સંતાનોમાં મનિષ,ઝીલ અને પ્રિતી એમ ત્રણ સંતાનો હતા. ઝીલ મધ્યમ પરિવારની છોકરી. મનિષને સચિવાલયમાં કારકુનની નોકરી મળી હતી. સ્વ... More Likes This જ્યાં અહંકાર ઓગળી ગયો ત્યાં પ્રેમ થઈ ગયો - ભાગ 1 દ્વારા Upasana Mehta અધુરી મુલાકાત - ભાગ 1 દ્વારા Dr.Namrata Dharaviya સરિતા પારેખ - ભાગ 1 દ્વારા ર્ડો. યશ પટેલ વિસ્મૃતિ - ભાગ 1 દ્વારા Devisha Gajjar અધૂરાશમાં પૂર્ણતા: એક રૂહાની સફર - ભાગ 1 દ્વારા Kinjaal Pattell અધુરો પ્રેમ - 1 દ્વારા orlins christain દર્દ થી દોસ્તી - 1 દ્વારા JIGAR RAMAVAT બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા