આ પ્રકરણમાં બ્રિટનના રાજકારણની ચર્ચા થાય છે, જેમાં ક્વીન માર્ગરેટ વિન્ચી અને અન્ય મહાનુભાવો સંજીવ નામના એક યુવાન સાધુની રહસ્યમયી શક્તિઓને લઈને ચિંતિત છે. પ્રિન્સ વિન્ચી, ક્વીનનો દીકરો, એક દુર્ઘટનામાં પેરેલાઈઝડ થઈ ગયો છે, જેના કારણે બ્રિટનમાં શોકનું માહોલ છે. ક્વીન, જે ભારતીય સંસ્કૃતિ અને પરિવારની મહત્વતાને સમજતી છે, પોતાના વાર્ષિક ભાષણોમાં આ મુદ્દા પર ચર્ચા કરે છે. લીઝા સેમ્યુઅલ, બ્રિટનની ચીફ સાયન્ટીસ્ટ, સંજીવને બ્રિટન લાવવા ઇચ્છે છે, પરંતુ તેના બોસનું માનવું છે કે તે સફળ નહીં થાય. ત્યારે બોસ કિડનેપ કરવાની યોજના બનાવે છે, જે ક્વીન અને લીઝા માટે ચિંતાનો વિષય બની જાય છે. આ વાર્તા બ્રિટનની સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યો, તેમજ ભારતીય સંસ્કૃતિના પ્રભાવને દર્શાવે છે. સાપ સીડી - 22 Kamlesh K Joshi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 43 1.7k Downloads 4.3k Views Writen by Kamlesh K Joshi Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રકરણ ૨૨પહુંચા હું વહાં નહીં દૂર જહાં ભગવાન ભી મેરી નિગાહો સે.. ખુફિયા સેન્ટરની સ્ક્રીન પર તાકી રહેલા બ્રિટનના સરતાજ સમા ચારેય મહાનુભાવો, ક્વીન માર્ગરેટ વિન્ચી, જેનો એકનો એક દીકરો પ્રિન્સ વિન્ચી સ્ક્રીન પર દેખાઈ રહેલા સાધુની દિવ્ય દૃષ્ટિનો શિકાર બન્યો હતો, બ્રિટનના ચીફ સાયન્ટીસ્ટ ગ્રેહામ ફોર્ડ ઇન્ડિયામાં સાધ્વી બનીને આવેલી લીઝા સેમ્યુઅલ અને ડોક્ટર સુબ્રમણ્યમના હૃદયના ધબકાર થંભી ગયા હતા.યુવાન સાધુ સંજીવ ગાર્ડનમાં પ્રવેશી નાથુદાદા સમક્ષ ઊભો રહી ગયો હતો. થોડી જ ક્ષણોમાં એ નાથુદાદાની સમાધિમાં ખલેલ પહોંચાડવાનો હતો. જેમ પ્રિન્સ વિન્ચીએ પહોંચાડેલી અને પેરેલાઈઝડ થઇ ગયો એમ ક્યાંક સંજીવ પણ જો દાદાની દૃષ્ટિનો શિકાર બની જાય તો બ્રિટનના Novels સાપ સીડી પ્રકરણ ૧નગર મેં જોગી આયા....! ટ્રેઈન થંભી... આસ્તે આસ્તે એ સાધુ બારણા સુધી પહોચ્યો. એની આંખો સ્થિર હતી. ભગવા વસ્ત્રો એણે પહેર્યા હતા. ઉંમર હજુ ચાલીસ... More Likes This એક અજાણી યાત્રા - ભાગ 2 દ્વારા Dr Nimesh R Kamdar બહાદુર રાજકુમાર અને સોનેરી સફરજન - 1 દ્વારા Dhamak તૃષ્ણૃત્ય ( તૃષ્ણા + નૃત્ય ) - 1 દ્વારા Mr Gray Rebirths - The Mysterious tale of Marriage - 1 દ્વારા Hemangi તકદીરની રમત - ભાગ 1 દ્વારા Ruchita Gabani Kakadiya પાંચ પૈસા - ભાગ 2 દ્વારા Dhamak તોફાની છોકરી' ઢ, - ભાગ 1 દ્વારા Dhamak બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા