ડ્રીમ ટનલ - ૧ Jigar Sagar દ્વારા નવલકથા પ્રકરણ માં ગુજરાતી પીડીએફ

ડ્રીમ ટનલ - ૧

Jigar Sagar દ્વારા ગુજરાતી નવલકથા પ્રકરણ

નોર્વે દેશમાં ઉત્તરે આવેલું રોઝનબર્ગ શહેર નકશામાં શોધવા જઇએ તો ઝડપથી મળે નહીં એટલું નાનું અને ઘણું અંતરીયાળ હતું. પહાડોની ગોદમાં ખાસ્સી ઉંચાઇ પર આ શહેર વસ્યું હતું. ત્રણ ઉંચા બરફ આચ્છાદિત પહાડો અને એ ત્રિકોણની વચ્ચે સમતળ મેદાન ...વધુ વાંચો