કહાણીમાં રીતલ અને અર્પિતા વચ્ચેની મિત્રતા અને કલાત્મક પ્રગતિને દર્શાવવામાં આવી છે. રીતલ અર્પિતાની પિન્ટીગની પ્રશંસા કરે છે, પરંતુ અર્પિતાને પોતાના કામમાં વ્યસ્ત રહેવું છે. રીતલને અર્પિતાની પિન્ટીગ જોવા ઉત્સુકતા છે, પરંતુ અર્પિતા તેને આલ્બમ ન આપવા માટે કહે છે. સમય પસાર થતાં, રીતલની જિંદગીમાં ઘણા બદલાવો આવે છે, ખાસ કરીને રવિન્દના કારણે, જેમણે તેના જીવનમાં ફેશન અને નવા મિત્રો લાવ્યા. તે અર્પિતાની મદદથી પોતાને વધુ પાવરફૂલ અનુભવે છે અને પોતાના સપના સાકાર કરવાની કોશિશ કરે છે. જ્યારે રવિન્દ સાથે વાતચીત ઓછી થઈ જાય છે, ત્યારે રીતલ તેની ડાયરીમાં પોતાના વિચારો લખે છે, અને તેના જીવનમાં થયેલા બદલાવને રવિન્દ સાથે વહેંચે છે. આખરે, તે પોતાના વિચારોમાં ડૂબી જાય છે, તેના જીવનના પરિવર્તનને યાદ કરતી રહે છે. જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 23 Nicky@tk દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 30.1k 2.4k Downloads 5k Views Writen by Nicky@tk Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન "વાવ યાર શું પિન્ટીગ બનાવી છે સો અમેજીંગ " અર્પિતાના વખાણ કરતાં રીતલ તેની પિન્ટીગ જોવા લાગી"થેન્કસ " પિન્ટીગ બનાવવામાં મશગુલ અર્પિતાએ ટુકમાં જ જવાબ આપ્યો. "મે કયારે પણ તારી પિન્ટીગ ન્યુઝ પેપરમાં જોઈ તો નથી પણ લોકો ની તારીફ સાંભળી મને તે જોવાનું બહું જ મન છે. શું તારી પાસે તેની કોઈ આલ્બમ હશે??""અફકોર્સ , પર અત્યારે મારી પાસે તે નથી. હું કાલે લેતી આવી. ત્યાં સુધી પ્લીઝ મને મારુ કામ કરવા દે. ""ઓ, સોરી ડિસ્ટર્બ!!" રીતલ પણ પોતાના કામમાં વ્યસ્ત બની ગઈ તેની પિન્ટીગ હજી બરાબર તો ન હતી. પણ તે કોશિશ કરી રહી હતી. અર્પિતાની પિન્ટીગ પુરી થતા તેને Novels જયારે દિલ તુટયુ તારા પ્રેમમાં જયારે દિલ તુટયુ તારા પ્રેમમાં :- 1 મારી આ પેહલી નવલકથા છે .જે હુ તમારી સમક્ષ રજૂ કરી રહી છું આ નવલકથા એક રિતલ નામની છોકરી ની છે જેને... More Likes This લોહી તરસ્યા લોક - પ્રકરણ 1 દ્વારા Ashoksinh jadeja માયાપુરીનો મહારાજા: સત્તાનો ખેલ - 1 દ્વારા Raghuvanshi રામ તારી રમતડી - કંડેશ્વર - ભાગ 1 દ્વારા Rupesh Sutariya આંતરિક હોળી દ્વારા Hardik Galiya Lisa: Witness to the Unseen - 1 દ્વારા vansh Prajapati ......vishesh ️ બાળપણની એ રફનોટ - પ્રસ્તાવના દ્વારા I AM ER U.D.SUTHAR સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા