આ વાર્તામાં ડૉ. શરદ ઠાકર તેમના અનુભવને રજૂ કરે છે, જેમાં તેઓ 1982માં જમનભાઈ નામના પાત્ર સાથે મુલાકાત કરે છે, જેને આખા ગામમાં 'જમન જલસા' તરીકે ઓળખવામાં આવે છે. પ્રારંભમાં, ડૉક્ટરે જમનભાઈ વિશે વિચારો કરેલા છે કે તે કોઈ મોટા બિઝનેસમેન અથવા દોલતના વારસદાર હશે. પરંતુ જમનભાઈની જિંદગીની સાચી સત્યતા એ છે કે તે ફક્ત લોકોના મૂર્ખતાને ધ્યાનમાં રાખીને મનોરંજક વિચાર કરતો હોય છે. જ્યારે જમનભાઈ ડૉ. ઠાકરને જણાવે છે કે તેની પત્ની જાગૃતિની ડિલિવરી માટે હોસ્પિટલમાં લાવવા માંગે છે, ત્યારે ડૉ. ઠાકર તેને સમજાવે છે કે ચેરીટેબલ હોસ્પિટલમાં પણ ખર્ચ થશે, કારણ કે ત્યાં ત્રણ સ્તરીય બિલ-માફી યોજના છે. આ દરમિયાન, જમનભાઈની ચિંતા સ્પષ્ટ થાય છે કે તે કઈ કેટેગરીમાં આવશે. આ વાર્તા સમાજના વિવિધ વર્ગો અને આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતાને ગહન બનાવે છે. ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 20 Sharad Thaker દ્વારા ગુજરાતી પ્રેરક કથા 177 7.3k Downloads 15.1k Views Writen by Sharad Thaker Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન જમનભાઇને હું પહેલી વાર 1982માં મળ્યો હતો. પરીચય કરાવનારે આ શબ્દોમાં એમની ઓળખાણ આપી હતી: “ આ જમનભાઇ છે. આખું ગામ એમને ‘જમન જલસા’ ના નામથી જાણે છે.” “એમ? એનો મતલબ એ કે એમની પાસે જલસા કરવા જેટલા પૈસા હશે. શું કરે છે આ જલસાભાઇ, સોરી, જમનભાઇ?” મેં પૂછ્યું ત્યારે મારા જ સવાલના જવાબમાં બે-ચાર જવાબો મારા મનમાં સળવળ-સળવળ થતા હતા. જમનભાઇ કાં તો મોટા બિઝનેસમેન હશે, કાં કોઇ મોટી ફેક્ટરીના માલીક અને કંઇ નહીં તો છેવટે બાપકી દોલતના એક માત્ર વારસદાર હોવા જોઇએ. હું પોતે ગાયનેકોલોજીસ્ટ થઇને ત્યાં જોબ કરવા માટે ગયો હતો. ડોક્ટર બની ગયો હોવા છતાં મારી પાસે જલસા કરવા જેટલી જોગવાઇ થઇ ન હતી. Novels ડોક્ટરની ડાયરી - સીઝન - 2 મધરાતનો સુમાર. વયોવૃધ્ધ, બિમાર ડો. પટેલ સાહેબના બંગલાની ડોરબેલ ગૂંજી ઉઠી. નોકરે બારણું ઊઘાડ્યું. ઝાંપા આગળ એક રીક્ષા ઊભી હતી. રીક્ષામાં એક ગરીબ મુસલમા... More Likes This ચિત્રિકા જેના નામમાં જ ચિત્ર છે દ્વારા Dhamak ગણિતગુરુ દ્વારા Jagruti Vakil શિક્ષિકા તરીકેની મારી સફર - 2 દ્વારા Tr. Mrs. Snehal Jani નવો દિવસ, નવી નોકરી, નવી તક દ્વારા R B Chavda ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે વર્તમાન સુખ ખોવાણું દ્વારા Dr. Jatin Panara જીવન પથ - ભાગ 1 દ્વારા Rakesh Thakkar વીર હમીરજી ગોહિલ - ભાગ 3 દ્વારા कुंवरसा चेतनसिंहजी गोहिल બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા