આ કહાણીમાં સૂરનું કોલેજમાં પ્રવેશ અને તેના અનુભવનું વર્ણન છે. સૂર પ્રથમ દિવસે ઘરે આવે છે અને તેની માતા સ્મિતા બહેનને કોલેજ વિશે માહિતી આપે છે, જેમાં તે પ્રોફેસરો અને સ્ટુડન્ટ્સ વિશે વાત કરે છે. સૂરને કવિતાઓ લખવાનું ગમતું છે અને તે પોતાનું નામ 'સૂર' રાખવામાં આવ્યાનું કારણ પણ જણાવે છે. બીજા દિવસે, સૂર ડિયા નામની છોકરી સાથે ઓળખાણ થાય છે, અને બંને વચ્ચે વાતચીત શરૂ થાય છે. તેઓ એકબીજાના પરીવાર વિશે માહિતીઓ જાણે છે અને સમજાય છે કે તેમના ઘરો નજીક છે. તેઓ સાથે કોલેજમાં અને ઘરે જતા રહે છે, અને તેમનું મિત્રત્વ વિકસે છે. કોલેજમાં એક વેલકમ પાર્ટીનું આયોજન થાય છે, જ્યાં તમામ વિદ્યાર્થીઓ પરફોર્મન્સ માટે ઉત્સુક છે.整体故事描绘了大学生活的开始和新朋友之间的互动。 સૂરસમ્રાટ - 2 Arti Purohit દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 22 3k Downloads 4.3k Views Writen by Arti Purohit Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આભાર મિત્રો મારી કહાની વાંચવા બદલ અને પસંદ કરવા બદલ......પ્રથમ ભાગ મા આપણે કહાની ના મૂખ્ય પાત્ર વિશે માહિતી મેળવી હવે આગળ...ભાગ-૨સૂર કોલેજ થી ઘરે આવે છે...કેવો રહ્યો બેટા કોલેજ નો પહેલો દિવસ...સ્મિતા બહેન એ પૂૂૂૂછ્યુસરસ મમ્મી.....કોલેજ સારી છે...પ્રોફેસર બધા સારા છે....સૂૂર એ કહ્યુંઅને સ્ટુડન્ટ કેવા છે બધા...કોઈ સાથે મિત્રતા થઈ... સ્મિતા બેેનના મમ્મી હજુ માત્ર બધા ના ઈન્ટ્રો જ થયા છે...સૂર...એ તો ધીરે ધીરે મિત્રો પણ થઈ જશે મારી દિકરી છે જ એવી કે બધા ને તેની મિત્રતા ગમે...... મારી મિઠુડી.... સ્મિતા બેન પ્રેમ થી ક્યારેક મિઠડી કહેતા સૂર ને...મધર ઈન્ડિયા હવે આમ જ વાતો ના જ વડા ખવડાવીશ Novels સૂરસમ્રાટ ઓ મહારાણી.........શું.....છે..... મમ્મી સવાર સવાર માં.... બુમાબુમ કરે ના કરુુંતો તું સાંજ સુધી સુઈ જ રે... તારે આજે કોલેજ નો પહેલો દિવસ છે...... ઉઠી જ... More Likes This અભિન્ન - ભાગ 1 દ્વારા Rupesh Sutariya કાવ્યાંશ - દિલ થી દિલ ની દોર - 1 દ્વારા Kru Old School Girl - 6 દ્વારા રાહુલ ઝાપડા મારા પ્રેમની કહાની દ્વારા Writer Digvijay Thakor અજનબી હમસફર - 1 દ્વારા janhvi પ્રેમ ની મૌસમ - 1 દ્વારા janhvi આંખોની ભાષા: એક અનોખી પ્રેમકથા - 1 દ્વારા R B Chavda બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા