આ વાર્તા "અભિનંદન: એક પ્રેમ કહાની"માં, અભિનંદન પોતાના મનની વાત અને ધર્મ વિશે વિચારે છે. મિતવા અભિનંદનને કોલ કરીને મળવા માટે આમંત્રિત કરે છે, પરંતુ અભિનંદનને લાગણી છે કે મિતવા ધર્મને મળવા માટે તેને બોલાવે છે. મિતવા અને અભિનંદનમાં વચ્ચે સંવાદ થાય છે, જ્યાં મિતવા અભિનંદનને મળવા માગે છે, પરંતુ અભિનંદન કહે છે કે તે ધર્મને મળવા માટે તૈયાર નથી. અંતે, મિતવા અભિનંદનને મળવા માટે ઉત્સાહિત થાય છે, અને અભિનંદન કહે છે કે તે આવશે. આ કથામાં પ્રેમ, સંઘર્ષ, અને મનની વાતોનું અન્વેષણ થાય છે. અભિનંદન : એક પ્રેમ કહાની - 17 VANDE MATARAM દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 65.1k 2.3k Downloads 4.6k Views Writen by VANDE MATARAM Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અભિનંદન:એક પ્રેમ કહાની-17 મગજ ખરેખર ખોટું છે. કેવા કેવા ભુસા ભરાઈ જાય છે. ખબર જ નથી પડતી. મારા દિલે સો વાર ના પાડીતી તું અભિનંદન થી દૂર નહીં થતી, પણ ના, મેં તો મારા મનની જ વાત સાંભળી અને સાંભળવું પડ્યું ધર્મનું. બસ હવે નહીં, હું અભિનંદનnw મારા દિલની વાત કહીશ ચાહે અભિનંદન ગમે તે નિર્ણય કરે. મિતવા એ અભિનંદન ને કોલ કર્યો. અભિનંદનને કહ્યું "હું તારી શુ હેલ્પ કરી શકું છું?" મિતવા બોલર ઓહ! શું તું મને મળવા આવી શકે છે? અભિનંદન બોલ્યો ઓહો, તું મને મળવા બોલાવે છે કે પછી તારેધર્મને મળવું છે, માટે મને મળવા બોલાવે છે? Novels અભિનંદન : એક પ્રેમકહાની અભિનંદન:એક પ્રેમકહાની(1) મિત્રો મારુ fb aa DSK DSK મારુ પેજ તું અને હું મારુ ગ્રુપ જેમાં તમે તમારા મિત્રો ને એડ કરી શકો એવું ગ્રુપ છે શબ્દનો સ્પર્શ વં... More Likes This અધુરો પ્રેમ દ્વારા Rupen Patel પહેલો પ્રેમ એહસાસ - 1 દ્વારા Maya તારામાં હું દ્વારા Rupen Patel પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 1 દ્વારા Niyati Kapadia Nirjhar राधा का संगम - प्रकरण 10 દ્વારા Ramesh Desai સમી સાંજનો સંગાથ દ્વારા Payal Chavda Palodara પ્રથમ મુલાકાત દ્વારા Payal Chavda Palodara બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા