ડિયર જયુની કલમે Jaydip bharoliya દ્વારા કવિતાઓ માં ગુજરાતી પીડીએફ

ડિયર જયુની કલમે

Jaydip bharoliya માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી કવિતાઓ

હવે તને પાછું આવવું ગમશે કે નહીં?મોસમનો એ છેલ્લો છેલ્લો વરસાદજ્યારે તું થઈ મારી જીંદગી માંથી બાદકરવી છે આજે તને ઘણીયે ફરિયાદહવે તને પાછું આવવું ગમશે કે નહીં?આસુંઓ ઝરમર વહી નયનોને છોડી ચાલ્યાં છેઘણાં દીવસો પછી દર્દના બંધ દ્વાર ...વધુ વાંચો