ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 17 Rinku shah દ્વારા નવલકથા પ્રકરણ માં ગુજરાતી પીડીએફ

ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 17

Rinku shah માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી નવલકથા પ્રકરણ

મહાદેવભાઇ ઇન્વીટેશન કાર્ડ ખોલી ને વાંચે છે." ડીયર મહાદેવભાઇ અને ગૌરીબેનઅમને જણાવતા આનંદ થાય છે કે આપની સુપુત્રી પલક નું ઇન્ટરનેશનલ ડાન્સ કોમ્પીટીશન નાં ઓડીશન માટે સીલેકશન થયું છે.પલક ની બે મહીના ની સખત મહેનત રંગ લાવી છેતો તેના ...વધુ વાંચો