વિરાટને શીલાનો એક્સિડન્ટ થવાની જાણ થાય છે જ્યારે તેને શીલાના મોબાઇલ પરથી ફોન આવે છે. શીલા રીક્ષામાં પલટી ખાઈ ગઈ છે અને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. વિરાટ તુરંત હૉસ્પિટલ જઈને શીલાને મળી શકે છે, પણ તે બેભાન છે. ડૉક્ટર કહે છે કે શીલા ના પગમાં ત્રણ ફ્રેકચર છે અને તેને ઓપરેશન કરવું પડ્યું. શીલા હૉસ્પિટલમાં રહીને આરોગ્ય સુધારે છે, પરંતુ ડૉક્ટરે કહ્યું કે તેના જમણા પગમાં લાંબા સમય સુધી ખોડ રહેવું પડશે. શીલા આ સાંભળી રડે છે અને વિરાટ કહે છે કે આ કારણસર તેણે શીલાને નોકરી કરતી ના પાડવાની સલાહ આપી હતી, કારણ કે ઘર સંભાળવું પણ મહત્વપૂર્ણ છે. શીલા અને વિરાટની સંવાદમાં, તેઓના સંબંધની ગહનતા અને ચિંતાઓ દર્શાવવામાં આવે છે. જીવંત પગરણ.. Artisoni દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 20.4k 1.1k Downloads 2.9k Views Writen by Artisoni Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ?આરતી સોની??..જીવંત પગરણ..?"હેલો..""કોણ.?? શીલાનો મોબાઇલ તમારી પાસે ક્યાંથી આવ્યો? શીલા ક્યાં છે.?""એમનો એક્સિડન્ટ થયો છે. ડ્રાઇવ ઇન રોડ પર રીક્ષા પલટી ખાઈ ગઈ, ને એમને સાલ હૉસ્પિટલમાં દાખલ કર્યા છે, તમે જલ્દી પહોંચો."વિરાટ પથારીમાંથી સફળો બેઠો થઈ ગયો, "હે..!! શું..?""એમના પર્સમાંના મોબાઈલમાંથી છેલ્લો નંબર આ હતો, એ જોઈ ફોન લગાવ્યો.. તમને કેટલી બધી રિંગો મારી, પણ તમે ફોન ઉપાડતા જ નહોતાં.""હા.. હા.. આવ્યો.. આવ્યો.."વિરાટે બૂમ મારી.. "મમ્મી.."સુશીલાબેન કીચનમાં ગેસ પર કૂકર ચઢાવી રસોઈની તૈયારી કરી રહ્યાં હતાં."હા..""મમ્મી શીલાનો રીક્ષામાં એક્સિડન્ટ થયો છે. હું હૉસ્પિટલ જાઉં છું..""અરે.. રે… એક્સિડન્ટ? એતો રોજ બસમાં જાય છે ને..આજે રીક્ષામાં ગઈ છે? ચાલ હું પણ More Likes This સરિતા પારેખ - ભાગ 1 દ્વારા ર્ડો. યશ પટેલ વિસ્મૃતિ - ભાગ 1 દ્વારા Devisha Gajjar અધૂરાશમાં પૂર્ણતા: એક રૂહાની સફર - ભાગ 1 દ્વારા Kinjaal Pattell અધુરો પ્રેમ - 1 દ્વારા orlins christain દર્દ થી દોસ્તી - 1 દ્વારા JIGAR RAMAVAT યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા