"રણમાં ખીલ્યું ગુલાબ" ડો. શરદ ઠાકરની એક વાર્તા છે, જેમાં મુખ્ય પાત્ર મહેંક છે, જે પોતાના સૌંદર્ય અને ફેશનમાં ખૂબ જ વ્યસ્ત છે. મહેંક બાથરૂમમાંથી બહાર આવીને પોતાની સુંદરતા મલકાવી રહી છે અને તેનો પરિવાર નોકરી માટે તૈયાર થઈ રહ્યો છે. મમ્મી અને પપ્પા વચ્ચે મહેંકના કપડાં અને દેખાવ પર ચર્ચા થાય છે, જ્યાં મમ્મી મહેંકને આઇટેમ ગર્લ કહે છે. કોલેજમાં મહેંક એક ફેશન મેળાની જેમ પ્રગટ થાય છે, જ્યાં તે સૌથી સુંદર અને આકર્ષક ગણાય છે. ત્યાં તેણે પ્રથમેશ પ્રધાન નામના યુવકને મળ્યા છે, જે તેને વ્યાકરણિત કરે છે અને મહેંક તેની પ્રશંસા સાંભળી શરમાઈ જાય છે. આ વાર્તા યુવાની, સૌંદર્ય અને આધુનિકતાના વિષયો સાથે જોડાયેલી છે. રણમાં ખીલ્યું ગુલાબ - 17 Sharad Thaker દ્વારા ગુજરાતી વાર્તા 190.1k 14.7k Downloads 21.2k Views Writen by Sharad Thaker Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન તાજી જ નાહીને બાથરૂમમાંથી બહાર નીકળેલી મહેંક કિંમતી સાબુની સુગંધથી સાચ્ચે જ મહેંક મહેંક થઇ રહી હતી. બેડરૂમમાં એ એકલી જ હતી. બારણું બંધ હતું. આયનાની સામે ઊભી રહીને એ પોતાનાં પ્રતિબિંબને નિરખી રહી. પછી ફિલ્મી અંદાઝમાં ડાયલોગ બોલી રહી: “ઓહ્! ઇતની ખૂબસુરત હોને કા તુમ્હેં કોઇ હક નહીં હૈ... ...!” પછી પોતાના સ્નિગ્ધ ગૌર માખણીયા દેહને એ બ્રાન્ડેડ વસ્ત્રોમાં ઢાંકવા લાગી. પછી કાન, નાક, ગળામાં લેટેસ્ટ ફેશનની આર્ટીફિશિયલ જવેલરી ધારણ કરી. બ્રાન્ડેડ ચંપલ ચડાવ્યા. વિદેશી પર્ફ્યુમનો ફુવારો ઉડાવ્યો. પછી હાથમાં ગુલાબી રંગનું ‘ક્લચ’ પકડીને એ બહાર નીકળી. Novels રણમાં ખીલ્યું ગુલાબ “જનકભાઇ, આખા દૂધની ચા મુકાવડાવો! ને સાથે કંઇક ગરમ નાસ્તો પણ જોઇશે. આજે તો એક સો એકાવન રૂપીયાની દક્ષિણા લીધા વગર હું તમારા ઘરેથી જવાનો નથી.” લાભશંકર ગો... More Likes This લાગણીનો દોર - 9 દ્વારા ચિરાગ રાણપરીયા કોર્પોરેટ ચક્કર - 1 દ્વારા Ankit Maniyar પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા