"રણમાં ખીલ્યું ગુલાબ" કથામાં બે પ્રેમીઓ, વ્યાપક અને સ્વીકૃતિ, એક જુના બગીચામાં બેસીને એકબીજાના પ્રેમની વાતો કરી રહ્યા છે. વ્યાપક પોતાના પ્રેમની પ્રશંસા કરે છે અને સ્વીકૃતિ તેના શબ્દોને માણે છે. પરંતુ, વાતચીત દરમ્યાન, એક કાચિંડો આવ્યા પછી સ્વીકૃતિને ડર લાગે છે, જેના પરિણામે વ્યાપક ગુસ્સામાં આવી જાય છે. તે સ્વીકૃતિને પૂછે છે કે તેણી એક માણસ છે કે જાનવર, એક નાના કાચિંડા પરથી ડરી રહી છે. આ ઘટનાઓનો પરિણામ છે કે સ્વીકૃતિ પ્રેમના મોમેન્ટમાં સહમતી અનુભવે છે, જ્યારે વ્યાપકના ગુસ્સા અને અસંતોષથી વાતચીત ભંગ થાય છે. રણમાં ખીલ્યું ગુલાબ - 8 Sharad Thaker દ્વારા ગુજરાતી વાર્તા 272 18.6k Downloads 28k Views Writen by Sharad Thaker Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન “સ્વીકૃતિ ડાર્લિંગ, જ્યારે હું તારી સાથે હોઉં છું ત્યારે સાતમા આસમાનમાં ઉડતો હોઉં છું. એવું લાગે છે કે આ પૃથ્વી પર જો ક્યાંય સ્વર્ગ હોય તો તારામાં જ છે, તારામાં જ છે, તારામાં જ છે.”વ્યાપકે આંખો બંધ કરીને પ્રેમિકાની પ્રશંસા શરૂ કરી દીધી. સ્વીકૃતિ ખિલખિલાટ કરતી હસી પડી, “વ્યાપક! ડીયર, તું તો મોગલ બાદશાહ જહાંગીરી જેવું બોલી રહ્યો છે. પણ તું ભૂલી ગયો કે જહાંગીર વાક્ય કાશ્મિરને જોઇને કહ્યું હતું.” “જહાંગીરે કદાચ કાશ્મિર માટે એટલે કહ્યું હશે કે એણે તને જોઇ ન હતી. હું બાદશાહની ભૂલને સૂધારી રહ્યો છું.” Novels રણમાં ખીલ્યું ગુલાબ “જનકભાઇ, આખા દૂધની ચા મુકાવડાવો! ને સાથે કંઇક ગરમ નાસ્તો પણ જોઇશે. આજે તો એક સો એકાવન રૂપીયાની દક્ષિણા લીધા વગર હું તમારા ઘરેથી જવાનો નથી.” લાભશંકર ગો... More Likes This બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak રૂપિયા management દ્વારા E₹.H_₹ જીવન ની કાયા કલ્પ - ભાગ 1 દ્વારા Rohan Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા